Happy Birthday Yami Gautam: યામી ગૌતમ આ બીમારી સાથે ઝઝૂમી હતી, જાણો તેની નેટવર્થથી લઈને લવસ્ટોરી સુધીની જાણી-અજાણી વાતો

Yami Gautam Birthday: યામી ગૌતમ 28 નવેમ્બરે તેનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. યામી ગૌતમે પોતાના કરિયરની શરૂઆત ટીવી સીરિયલ ચાંદ કે પાર ચલોથી કરી હતી. જાણો યામી સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો

Happy Birthday Yami Gautam: યામી ગૌતમ આ બીમારી સાથે ઝઝૂમી હતી, જાણો તેની નેટવર્થથી લઈને લવસ્ટોરી સુધીની જાણી-અજાણી વાતો
Happy Birthday Yami Gautam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 10:11 AM

પોતાની સુંદરતાથી દરેકનું દિલ જીતનાર અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam) 28 નવેમ્બરે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. યામીએ ટીવી શો અને જાહેરાતો ઉપરાંત ફિલ્મોની દુનિયામાં નામ કમાવ્યું છે. આવો અમે તમને જન્મદિવસના ખાસ અવસર પર યામી ગૌતમ વિશે કેટલીક વાતો જણાવીએ.

યામી ગૌતમે વર્ષ 2012માં ફિલ્મ વિકી ડોનરથી ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા તે ટીવી સિરિયલોમાં કામ કરી ચુકી છે. હિમાચલ પ્રદેશમાં જન્મેલી યામીનું બાળપણ ચંદીગઢમાં વીત્યું હતું. ચાહકો તેને ‘નેચરલ બ્યુટી’ના નામથી બોલાવે છે. યામી એક સમયે આઈપીએસ ઓફિસર બનવા માંગતી હતી, પરંતુ ભાગ્યનો રસ્તો તેને પહેલા ટીવી અને પછી બોલિવૂડમાં લઈ આવ્યો હતો.

2008ના ટીવી શો ચાંદ કે પાર ચલોમાં યામી ગૌતમે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે જ સમયે, બોલિવૂડમાં આવતા પહેલા, તેણે કન્નડ ફિલ્મ ‘ઉલ્લાસા ઉત્સાહ’માં કામ કર્યું હતું. ખૂબ જ સુંદર દેખાતી યામી ગૌતમ કેરારોસિસ પિલારિસ નામની બીમારીથી પણ લડી રહી છે. આ રોગમાં ત્વચા પર નાના પિમ્પલ્સ દેખાય છે. આ રોગની કોઈ સારવાર નથી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

યામીએ વર્ષ 2012માં ફિલ્મ વિકી ડોનરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આયુષ્માને પણ યામી સાથે આ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. વિકી ડોનર ફિલ્મ હિટ સાબિત થઈ હતી.

36 કરોડની નેટવર્થની  માલિકણ  યામી ગૌતમે બહુ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. યામી 36 કરોડ રૂપિયાની નેટવર્થની માલિક છે. ફિલ્મોની સાથે તે ઘણી બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરે છે. યામીનું ચંડીગઢમાં આલીશાન ઘર છે. આ સિવાય તેમની પાસે ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ છે. તે જ સમયે, જ્યારે કાર કલેક્શનની વાત આવે છે, ત્યારે તેમની પાસે Audi Q7, Audi A4 જેવી કાર છે.

આદિત્ય ધર સાથે લગ્ન કર્યા યામી ગૌતમે વર્ષ 2021માં ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકના નિર્દેશક આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ફિલ્મ ઉરીના પ્રમોશન દરમિયાન અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ અને પછી એક મિત્ર બની ગયા હતા. યામી ગૌતમે કહ્યું, ‘પહેલા અમે સારા મિત્રો હતા અને પછી ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી.’ પ્રોફેશનલ હોવા ઉપરાંત તે એક સારા વ્યક્તિ છે, મને તેમના માટે ઘણું સન્માન છે.

આ પણ વાંચો : IND vs NZ, live, 1st Test, Day 4: ભારતની નજર મોટી લીડ પર, કીવી ટીમને આકરા પડકારનો કરવો પડશે સામનો

આ પણ વાંચો : Birthday Special : માતાના નિધનના દુખમાં ડ્રગ્સનો વ્યસની બની ગયો હતો પ્રતિક બબ્બર, પિતા પર ગુસ્સે થઇને હટાવી દીધી હતી સરનેમ

Latest News Updates

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">