AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaise Hua Song lyrics : આજે ફિલ્મ કબીર સિંઘનું ફેમસ સોંગ ‘કૈસે હુઆ’ ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશુ. શાનદાર ફિલ્મ કબીર સિંઘનું કૈસે હુઆ સોંગના લિરિક્સ જોઈશુ. આ સોંગ વિશાલ મિશ્રા દ્વારા ગાવામાં આવેલુ છે. અને આ નવીનતમ સોંગમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી જોવા મળે છે.

Kaise Hua Song lyrics : આજે ફિલ્મ કબીર સિંઘનું ફેમસ સોંગ 'કૈસે હુઆ' ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Happy Birthday Kiara Advani
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 9:46 AM
Share

Happy Birthday Kiara Advani : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશુ. શાનદાર ફિલ્મ કબીર સિંઘનું કૈસે હુઆ સોંગના લિરિક્સ જોઈશુ. આ સોંગ વિશાલ મિશ્રા દ્વારા ગાવામાં આવેલુ છે. અને આ નવીનતમ સોંગમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી જોવા મળે છે. કૈસે હુઆ સોંગના શબ્દો મનોજ મુન્તાશીરે દ્વારા લખવામાં આવ્યુ છે. જ્યારે આ સોંગનું મ્યુઝિક વિશાલ મિશ્રાએ આપ્યુ છે અને વીડિયોનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે.

આ પણ વાંચો : Dil Bechara Song : નેહા કક્કર અને રોહનપ્રીતનું લેટેસ્ટ Song ‘દિલ બેચારા’ થયું રિલીઝ, જુઓ Lyrics અને Video

Kaise Hua Song

હંસ્તા રહેતા હૂં

તુજસે મિલકર ક્યૂં આજકાલ

બદલે બદલે હૈ

મેરે તેવર ક્યૂં આજકાલ

આંખેં મેરી હર જગહ

ઢૂંઢે તુઝે બેવજહ

યે મેં હૂં યા

કોઈ ઔર હૈ મેરી તરહ

કૈસે હુઆ કૈસે હુઆ

તુ ઇતના ઝરૂરી કૈસે હુઆ

કૈસે હુઆ કૈસે હુઆ

તુ ઇતના ઝરૂરી કૈસે હુઆ

મૈં બારિશ કી બોલી

સમજતા નહિ થા

હવાઓં સે મેં યૂન

ઉલજતા નહિ થા

હૈ સીને મેં દિલ ભી

કહાં થી મુઝે યે ખબર

કહીં પે હો રાતેં

કહિં પે સવેરે

અવાર્ગી હી રાહી સાથ મેરે

ઠહેર જા ઠહેર જા

યે કહેતી હૈ તેરી નજર

ક્યા હાલ હો ગયા હૈ યે મેરા

આંખેં મેરી હર જગહ

ઢૂંઢે તુઝે બેવજહ

યે મૈં હૂં યા

કોઈ ઔર હૈ મેરી તરહ

કૈસે હુઆ કૈસે હુઆ

તુ ઇતના ઝરૂરી કૈસે હુઆ

કૈસે હુઆ કૈસે હુઆ

તુ ઇતના ઝરૂરી કૈસે હુઆ

કૈસે હુઆ કૈસે હુઆ

તુ ઇતના ઝરૂરી કૈસે હુઆ

g clip-path="url(#clip0_868_265)">