ધડકન ફિલ્મનું ઈંગ્લીશ વર્ઝન જોઈ, લોકો હસી હસીને થયા પાગલ, તમે પણ જુઓ Viral Video

|

Jul 16, 2021 | 2:57 PM

ધડકન ફિલ્મનું ઈંગ્લીશ વર્ઝન તાજેતરમાં ખુબ વાયરલ થઇ રહ્યું છે. આ વિડીયો પર લોકો પોતાના પ્રતિભાવો પણ આપી રહ્યા છે. ચાલો જોઈએ આ વિડીયો.

ધડકન ફિલ્મનું ઈંગ્લીશ વર્ઝન જોઈ, લોકો હસી હસીને થયા પાગલ, તમે પણ જુઓ Viral Video
English version of Dhadkan movie went viral on social media

Follow us on

બોલીવૂડે ઘણી યાદગાર ફિલ્મો આપી છે. એક સમય હતો જ્યારે પ્રેમ અને પરિવારના પ્લોટ પર ખુબ ફિલ્મો બની. તેમાંથી ઘણી ફિલ્મો યાદગાર બની ગઈ. એમાંથી એક ફિલ્મ છે ધડકન. આ ફિલ્મનું નામ સાંભળતા જ તમને અંજલી અને દેવ યાદ આવી ગયા હશે. ફિલ્મને 21 વર્ષ થયા તેમ છતાં આજે પણ આ ફિલ્મ ખુબ લોકપ્રિય છે. આટલા વર્ષે પણ તેના એક એક ડાયલોગ લોકોને મોઢે યાદ છે.

તમને અંદાજો આવી જ ગયો હશે કે કયા ડાયલોગ્સની વાત થઇ રહી છે. જી હા તમને પણ એ જ ડાયલોગ યાદ આવ્યો હશે. જ્યારે દેવ કહે છે, અંજલી મૈ તુમ્હે ભૂલ જાઉં યે હો નહીં શકતા, ઔર તુમ મુજે ભૂલાદો યે મૈ હોને નહીં દુંગા. આજે પણ આ ડાયલોગ લોકોના દિલમાં ધડકી રહ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જોકે તાજેતરમાં આ મૂવીનો એક સીન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેની પાછળ છે આ ફિલ્મનું ઈંગ્લીશ વર્ઝન. આ વર્ઝનનો વિડીયો જોયા બાદ લોકોનું હસવું બંધ નથી થઇ રહ્યું.

https://twitter.com/RichAhhhhhhhhhh/status/1414850962477383687

આ રમૂજી વિડીયો સોશિયલ મીડિયા પર ટ્વિટર યુઝર @RichAhhhhhhhhhh એ શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું હતું કે ધડકનનું આ અંગ્રેજી ડબ વર્ઝન જોયા બાદ હું મારી ગઈ. આ વિડીયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તે લોકપ્રિય થઈ ગયો છે. ત્યારબાદ લોકોએ પણ ટિપ્પણી દ્વારા પોતાના પ્રતિભાવો આપવાનું શરુ કરી દીધું છે.

સુનીલ શેટ્ટીનો ડાયલોગ

લોકોને આવી રહી છે મજા

https://twitter.com/its_balaya/status/1414851501919543296?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1414851501919543296%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fdhadkan-english-dubbed-scene-is-going-viral-people-give-hilarious-reaction-on-it-738019.html

આ લો બીજો ડાયલોગ પણ

ગૂગલ ટ્રાન્સલેશનનો વાંક

લોકો પણ કરવા લાગ્યા ટ્રાન્સલેશન

https://twitter.com/anukriti_k/status/1415498965793996806

 

ધડકન મૂવીના આ સીનને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે ઘણા વપરાશકર્તાઓએ વિડીયો પર તેમની પ્રતિક્રિયા પણ નોંધાવી. એક વપરાશકર્તાએ કહ્યું કે એવું લાગે છે કે ગૂગલ ટ્રાન્સલેશનનો ઉપયોગ કર્યા પછી આવું જ થાય છે. બીજી તરફ, બીજા યુઝરે લખ્યું કે આ જોયા પછી હું હસવું અટકાવી શકતો નથી. આ સિવાય અન્ય ઘણા યુઝરે આ વિડીયોના જુદી જુદી રીતે વખાણ કર્યા હતા.

 

આ પણ વાંચો: Breaking: T-Series કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર સામે બળાત્કારનો કેસ, પીડિતાએ લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો: નાક નીચે હતું માસ્ક, અને આલિયા સાથે સેલ્ફી લેવા આવ્યો ફેન: પછી શું કર્યું આલિયાએ જુઓ Viral Video

Published On - 2:56 pm, Fri, 16 July 21

Next Article