Breaking: T-Series કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર સામે બળાત્કારનો કેસ, પીડિતાએ લગાવ્યા ગંભીર આરોપ

ટી સિરીઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર સામે બળાત્કારનો ગુનો દાખલ કરાયો છે. મુંબઈના ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

Breaking: T-Series કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર સામે બળાત્કારનો કેસ, પીડિતાએ લગાવ્યા ગંભીર આરોપ
FIR against T-Series company managing director Bhushan Kumar for rape
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 12:04 PM

ટી સિરીઝ (T-Series) કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર (Bhushan Kumar) સામે બળાત્કારનો ગુનો દાખલ કરાયો છે. આરોપ છે કે 30 વર્ષીય યુવતી પર ટી-સીરીઝના પ્રોજેક્ટમાં કામ આપવાની લાલચ આપી બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. મુંબઈના ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

અહેવાલો અનુસાર ફરિયાદી યુવતીનો આરોપ છે કે આ ઘટના મુંબઈના જુદા જુદા સ્થળોએ આચરવામાં આવી હતી. પીડિતાએ એમ પણ આરોપ લગાવ્યો હતો કે તેના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી. જોકે, આ મામલે ભૂષણ કુમાર અથવા તેમની ટીમ તરફથી હજી સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

વર્ષો સુધી શોષણ કર્યાના આરોપ

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ઘણી ચોંકાવનારી વાતો સામે આવી છે. પીડિતાનું કહેવું છે કે ભૂષણ કુમારે તેનું ઘણા વર્ષો સુધી શોષણ કર્યું. તેના જણાવ્યા અનુસાર ભૂષણ કુમારે 3 વર્ષ સુધી, વર્ષ 2017 થી 2020 સુધી તેનું શોષણ કર્યું. હવે છેવટે મહિલાએ ભૂષણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતાને વિડીયો અને ફૂટેજ પણ લીક કરવાની ધમકી આપી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.

2008 માં પણ લાગ્યા હતા આરોપ

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ભૂષણ કુમાર પર આવા આરોપ લાગ્યા હતા. વર્ષ 2018 માં Me Too કેમ્પેઈન વખતે આવા જ આરોપ લાગ્યા હતા. ત્યારે પણ એક અજ્ઞાત મહિલાએ સોશિયલ મીડિયામાં ભૂષણ કુમાર પણ યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. Me Too કેમ્પેઈન ખુબ ચર્ચામાં રહ્યું હતું. આ કેમ્પેઈનમાં એક મહિલાએ સોંગ ગવડાવવાના બદલામાં ભૂષણ કુમારે તેનું શોષણ કર્યું હતું તેવો આરોપ લગાવ્યો હતો.

તે સમયે ભૂષણ કુમારે આ આરોપોને ફગાવી દીધા હતા. ત્યારે ભૂષણે કહ્યું હતું કે આ માત્ર તેની ઈમેજ ખરાબ કરવા માટેનો સ્ટંટ છે. હવે જ્યારે આવા જ આરોપો બીજી વખત લાગ્યા છે ત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો: Big News: બાલિકા વધુના ‘દાદી સા’ સુરેખા સિકરીનું નિધન, લાંબા સમયથી હતા બિમાર

આ પણ વાંચો: નાક નીચે હતું માસ્ક, અને આલિયા સાથે સેલ્ફી લેવા આવ્યો ફેન: પછી શું કર્યું આલિયાએ જુઓ Viral Video

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">