Disha Pataniએ એક વિલન રિટર્ન્સનું શૂટિંગ શરૂ કર્યું, ફિલ્મના સેટ પરથી આવ્યો પહેલો ફોટો

દિશા પાટણીની આ ફિલ્મ વિલન ફ્રેન્ચાઇઝની આગામી ફિલ્મ છે. અને આમાં દિશા પાટણી મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન મોહિત સુરીએ કર્યું છે.

Disha Pataniએ એક વિલન રિટર્ન્સનું શૂટિંગ શરૂ કર્યું, ફિલ્મના સેટ પરથી આવ્યો પહેલો ફોટો
Disha Patani
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 01, 2021 | 5:31 PM

Bollywoodની સુંદર અભિનેત્રી Disha Patani આજથી તેની આગામી ફિલ્મના શૂટિંગ માટે તૈયાર થઈ ગઈ છે. જી હા, આ દિશા દિશા પટ્ટણીની આગામી ફિલ્મ એક વિલન રિટર્ન્સ છે. આ વિલન ફ્રેન્ચાઇઝની આગામી ફિલ્મ છે અને તેમાં દિશા દિશા પટ્ટણી જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન મોહિત સુરીએ કર્યું છે. આ ફિલ્મમાં દિશા દિશા પટ્ટણીની સાથે જોન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતરિયા જોવા મળશે. ફિલ્મના નિર્માતા એકતા કપૂર છે.

દિશા થોડાક સમય પહેલા જ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ ફિલ્મના સેટની પહેલી તસવીર શેર કરી ચૂકી છે. આ તસવીરમાં અભિનેત્રીએ ‘એક વિલન રીટર્નની હૂડી પહેરી છે. આ સાથે અભિનેત્રીએ આ તસવીર શેર કરતાં લખ્યું હતું કે ‘તો અમે ચાલીએ.’ અભિનેત્રી આજથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી રહી છે. જ્યાં આ ફિલ્મ આવતા વર્ષે 11 ફેબ્રુઆરી 2022 માં રિલીઝ થવાની છે. આ પહેલા પણ અભિનેત્રીએ આ ફિલ્મના પોસ્ટરને ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘તમને ફરિયાદની તક નહીં આપીએ. એક વિલન રિટર્ન્સ, 11 ફેબ્રુઆરી 2022. ‘આ એક્શન-થ્રીલર ફિલ્મ રિલીઝ થવામાં હજી એક વર્ષ બાકી છે. દિશા દિશા પટ્ટણીએ પણ ફિલ્મની રજૂઆત માટે કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. એક્શન-થ્રીલર એક વિલનને 2014 માં રજૂ કરવામાં આવી હતી. તેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો. આ સાથે, ફિલ્મના ગીતો આજે પણ દર્શકોની જીભ પર છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દિશા પાટણીની આગામી ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો તે રાધેમાં સલમાન ખાનની સાથે જોવા મળશે. દિશા ફિલ્મના પ્રમોશન માટે બિગ બોસ 14 માં પણ જોવા મળી હતી. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુ દેવાએ કર્યું છે. જ્યાં આ ફિલ્મમાં અભિનેત્રી સલમાન ખાન સાથે રોમાંસ કરતી જોવા મળશે. દિશાએ સલમાન ખાન સાથે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. જ્યાં આ દિવસોમાં ફિલ્મ ડબિંગ ફેસ ચાલુ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">