AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepesh Bhan Passes Away : ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ દિપેશ ભાનનું નિધન, ક્રિકેટ રમતા સમયે થયો મોટો અકસ્માત

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 'ભાભી જી ઘર પર હૈ' ફેમ અભિનેતા દિપેશ ભાનનું નિધન થયું છે. તે ગયા વર્ષથી આ સિરિયલ સાથે જોડાયેલો હતો.

Deepesh Bhan Passes Away : 'ભાભીજી ઘર પર હૈ' ફેમ દિપેશ ભાનનું નિધન, ક્રિકેટ રમતા સમયે થયો મોટો અકસ્માત
Deepesh Bhan Passes Away
| Updated on: Jul 23, 2022 | 1:44 PM
Share

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા દિપેશ ભાને(Deepesh Bhan) આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દિપેશ લોકપ્રિય ટીવી સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ'(bhabhiji ghar par hai)માં મલખાન સિંહના રોલમાં જોવા મળ્યો હતો. તે આ સિરિયલ સાથે લાંબા સમયથી જોડાયેલો હતો. શોના સહાયક નિર્દેશક અભિનયરે અભિનેતાના નિધનની પુષ્ટિ કરી છે. દિપેશ પોતાની પાછળ પત્ની અને એક બાળકને છોડી ગયો છે. તેઓએ વર્ષ 2019માં દિલ્હીમાં લગ્ન કર્યા હતા. મળતી માહિતી મુજબ, દિપેશ શુક્રવારે ક્રિકેટ રમી રહ્યો હતો, પરંતુ ક્રિકેટ રમતા રમતા તે અચાનક પડી ગયો, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અને અહીં ડોક્ટરોએ અભિનેતાને મૃત જાહેર કર્યો હતો. અભિનિત સહાયક નિર્દેશકની સાથે, અભિનેતા વૈભવ માથુરે પણ દિપેશ ભાનના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. દિપેશના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા તેમણે કહ્યું કે હા તે હવે નથી. હું આના પર કંઈ કહેવા માંગતો નથી, કારણ કે કહેવા માટે કંઈ બાકી નથી. તમને જણાવી દઈએ કે શોમાં દિપેશ અને માથુર બે મિત્રોના રોલમાં હતા અને બંનેની સાથે ખૂબ જ સારી રીતે બંધાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, દિપેશ શુક્રવારે ક્રિકેટ રમી રહ્યા હતા, પરંતુ ક્રિકેટ રમતા રમતા તે અચાનક પડી ગયો, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અને અહીં ડોક્ટરોએ અભિનેતાને મૃત જાહેર કર્યો હતો. અભિનેતા વૈભવ માથુરે પણ દિપેશ ભાનના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. દિપેશના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા તેમણે કહ્યું કે હા તે હવે નથી. હું આના પર કંઈ કહેવા માંગતો નથી, કારણ કે કહેવા માટે કંઈ બાકી નથી. તમને જણાવી દઈએ કે શોમાં દિપેશ અને માથુર બે મિત્રોના રોલમાં હતા અને બંનેની જોડી ખૂબ જ સારી હતી.

ભાભીજી ઘર પર હૈ ની ટીમે જાહેર કર્યો મેસેજ

Deeply saddened & shocked by the sudden demise of our beloved Deepesh Bhan. One of the most dedicated actors in “Bhabiji Ghar Par Hai’ and like our family. He will be deeply missed by all. Our heartfelt condolences to his family🙏🏻🙏🏻 May his soul Rest In Eternal Peace. God give his family the strength to cope with this great loss. Sanjay & Binaiferr Kohli And the Entire Team of “Bhabiji Ghar Par Hai”

દિપેશે ઘણા શો માં કામ કર્યુ છે

દિપેશ લાંબા સમયથી ટીવીની દુનિયા સાથે જોડાયેલો હતા. ‘ભાભીજી ઘર પર હૈ’ પહેલા, તે ‘કોમેડી કા કિંગ કૌન’, ‘કોમેડી ક્લબ’, ‘ભૂતવાલા’, ‘એફઆઈઆર’ સહિતના ઘણા કોમેડી શોનો ભાગ રહી ચૂક્યા છે. આ સિવાય તેણે આમિર ખાન સાથે પણ કામ કર્યું છે. તે આમિર ખાન સાથે T20 વર્લ્ડ કપની જાહેરાતમાં જોવા મળ્યા હતો અને વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફાલતુ ઉત્પતંગ ચટપટ્ટી કહાની’માં કામ કર્યું હતું.

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">