AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિકી કૌશલને આવનારી ફિલ્મમાં હીરોઈનને લઈને આ છે મોટી ચિંતા, જુઓ VIDEO

‘રાઝી’ ફિલ્મ ની આલીયા ભટ્ટ હોય કે ‘મનમર્ઝિંયાં’ ની તાપસી પન્નુ, કે પછી ‘સંજૂ’ ફિલ્મ હોય.  બૉલિવુડ ઐક્ટર વિકી કૌશલને તેના ચાર વર્ષના ફિલ્મી કરિયર માં હજી સુધી એક પણ ફિલ્મમાં હિરોઈન નથી મળી  ‘મસાન’ ફિલ્મ માં તો છેલ્લે હિરોઇન મરી ગઈ અને ઊરી’ ફિલ્મમાં તો હતી જ નહીં. એટલે કે “No happy ending for […]

વિકી કૌશલને આવનારી ફિલ્મમાં હીરોઈનને લઈને આ છે મોટી ચિંતા, જુઓ VIDEO
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Dec 11, 2020 | 11:17 PM
Share

‘રાઝી’ ફિલ્મ ની આલીયા ભટ્ટ હોય કે ‘મનમર્ઝિંયાં’ ની તાપસી પન્નુ, કે પછી ‘સંજૂ’ ફિલ્મ હોય.  બૉલિવુડ ઐક્ટર વિકી કૌશલને તેના ચાર વર્ષના ફિલ્મી કરિયર માં હજી સુધી એક પણ ફિલ્મમાં હિરોઈન નથી મળી  ‘મસાન’ ફિલ્મ માં તો છેલ્લે હિરોઇન મરી ગઈ અને ઊરી’ ફિલ્મમાં તો હતી જ નહીં. એટલે કે “No happy ending for Vicky Kaushal…”  હાલમાં જ રિલીઝ થયેલો તેમનો એક વીડિયો એલ્બમ “પછતાઓંગે” માં હિરોઇન વિકીને મારી નાખે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક ઈવેન્ટ દરમિયાન મીડિયા સાથે વાત કરતા વિકી કૌશલ ખડ઼ખડ઼ાટ હંસી પડ્યા અને કહ્લુ કે હવે એ સૌપ્રથમ સ્ક્રિપ્ટ વાંચશે અને હિરોઇન મળે છે કે નહીં એ જોશે.  સાથે જ તેમને જણાવ્યુ કે હવે તેમની આવનારી ત્રીજી ફિલ્મમાં હિરોઇન સાથે તેમનું મિલન થવાનું છે.  તેમની આવનારી ફિલ્મો છે “ઉધમ સિંહ” જે એક બાયોપિક છે અને હોરર ફિલ્મ “ભૂત પાર્ટ વન: દ હૉન્ટેડ શિપ”

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિદેશી ફિશિંગ બોટમાંથી નશીલો માલ પકડાયો, બે લોકોની અટકાયત
વિદેશી ફિશિંગ બોટમાંથી નશીલો માલ પકડાયો, બે લોકોની અટકાયત
ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમરેલીના ગરણી ગામે સંભાળાયા ભેદી અવાજો
અમરેલીના ગરણી ગામે સંભાળાયા ભેદી અવાજો
વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
g clip-path="url(#clip0_868_265)">