બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરની તબિયત બગડી, મુંબઈની હોસ્પિટલમાં દાખલ

|

Sep 29, 2020 | 1:18 PM

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરને મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના ભાઈ અને જાણીતા અભિનેતા રણધીર કપૂરે તેની પુષ્ટી કરી છે. #Maharashtra: Veteran actor Rishi Kapoor hospitalised at H. N. Reliance Foundation Hospital in #Mumbai. More details awaited. (file pic)#TV9News pic.twitter.com/8fklJDDa5W Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો […]

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરની તબિયત બગડી, મુંબઈની હોસ્પિટલમાં દાખલ

Follow us on

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરને મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના ભાઈ અને જાણીતા અભિનેતા રણધીર કપૂરે તેની પુષ્ટી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રણધીર કપૂરે જણાવ્યું કે ઋષિ કપૂર હોસ્પિટલમાં છે. તે કેન્સરથી પીડિત છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમયે હોસ્પિટલમાં નીતૂ સિંહ ઋષિ કપૂરની સાથે છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:05 am, Thu, 30 April 20

Next Article