AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bawaal Trailer: પ્યાર, ‘બવાલ’ અને વર્લ્ડ વોર પણ, વરુણ ધવન-જાહ્નવી કપૂરની પહેલી ફિલ્મનું ટ્રેલર રિલીઝ

Bawaal Trailer: વરુણ ધવન (Varun Dhawan) અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) પહેલીવાર ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. બંનેની પહેલી ફિલ્મનું નામ બવાલ છે, જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

Bawaal Trailer: પ્યાર, 'બવાલ' અને વર્લ્ડ વોર પણ, વરુણ ધવન-જાહ્નવી કપૂરની પહેલી ફિલ્મનું ટ્રેલર રિલીઝ
BawaalImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 9:18 PM
Share

Bawaal Trailer: વરુણ ધવન (Varun Dhawan) અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) છેલ્લા કેટલાક સમયથી તેમની અપકમિંગ ફિલ્મ ‘બવાલ’ને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટીઝર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે જે ફિલ્મના નામ જેવું જ છે. મેકર્સે રવિવારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે, જેને વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કર્યું છે. આ એક લવ સ્ટોરી ફિલ્મ બનવા જઈ રહી છે, જેને મેકર્સે વર્લ્ડ વોર સાથે જોડતા રજૂ કરી છે.

અહીં જુઓ બવાલનું ટ્રેલર

View this post on Instagram

A post shared by prime video IN (@primevideoin)

(VC: Varun Dhawan Instagram)

વરુણ ધવન અને જાહ્નવી કપૂરની આ ફિલ્મનું ટ્રેલર તમે જોઈ શકો છો. ટ્રેલરની શરૂઆત લખનૌના રહેવાસી અજ્જુ ભૈયાથી થાય છે. જુઠ્ઠના સહારે તેને પોતાના વિસ્તારમાં પોતાનું નામ બનાવ્યું છે. જો આપણે અજ્જુ ભૈયાના વ્યવસાય વિશે વાત કરીએ તો તેઓ એક શિક્ષક છે અને શાળામાં બાળકોને ઈતિહાસ શીખવે છે. પરંતુ તેના ઈતિહાસની જાણકારી જોઈને તને હસી હસીને લોટપોટ થઈ જશો.

ટ્રેલરમાં આગળ જાહ્નવી કપૂરની એન્ટ્રી છે, જે નિશા નામની છોકરીનું શાનદાર પાત્ર ભજવી રહી છે. અજ્જુ ભૈયા નિશાના પ્રેમમાં પડે છે. પરંતુ અહીં સમસ્યા એ છે કે બંનેની પસંદગી એકદમ અલગ છે. અજ્જુને વિરાટ કોહલી ગમે છે, નિશાને રાહુલ દ્રવિડ ગમે છે, અજ્જુને ફેરારી ગમે છે, નિશાને સ્કૂટી, અજ્જુને ઠંડુ હવામાન પસંદ છે તો નિશાને વરસાદ. પરંતુ બંને લગ્ન કરે છે, ત્યારબાદ બંને યુરોપમાં સેટલ થાય છે અને પછી તેમના સંબંધોમાં ‘બવાલ’ શરૂ થાય છે, જેને મેકર્સે વર્લ્ડ વોર સાથે જોડતા સ્ટોરી રજૂ કરી છે.

આ પણ વાંચો : Viral Video : અક્ષય કુમારે શેર કર્યો એક ખાસ વીડિયો, કેપ્શને જીત્યું ફેન્સનું દિલ

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

ટ્રેલર જોઈને લાગે છે કે દર્શકોને આ ફિલ્મમાં એક રસપ્રદ લવ સ્ટોરી જોવા મળશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પ્રાઈમ વીડિયો પર 21 જુલાઈના રોજ રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે વરુણ અને જાહ્નવીની આ પહેલી ફિલ્મ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">