AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year 2026 : એક્શન ફિલ્મોના નામે રહેશે વર્ષ 2026, આ 5 ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે

ન્યુયર 2026 બોલિવુડ માટે શાનદાર સાબિત થનારું છે. આ વર્ષે અનેક બોલિવુડ એક્શન ફિલ્મ રિલીઝ થશે. જેમાં સલમાન ખાનથી લઈ શાહરુખ ખાનની અનેક ફિલ્મો સામેલ છે. ચાલો તમને જણાવીએ કે, લિસ્ટમાં કઈ કઈ ફિલ્મોના નામ સામેલ છે.

New Year 2026 :  એક્શન ફિલ્મોના નામે રહેશે વર્ષ 2026, આ 5 ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે
| Updated on: Jan 01, 2026 | 10:19 AM
Share

ન્યુયર 2026 બોલિવુડ માટે શાનદાર સાબિત થશે. આ વર્ષે અનેક મોટી એક્શન ફિલ્મો થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.વર્ષ 2026માં સલમાન ખાનથી લઈ શાહરુખ ખાનની ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. તો ચાલો તમને જણાવીએ આ લિસ્ટમાં કઈ કઈ ફિલ્મોના નામ સામેલ છે.

મર્દાની 3

રાની મુખર્જીની એક્શન ફિલ્મ મર્દાની 3 આ વર્ષે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. મેકર્સે ફિલ્મનું પોસ્ટર રિલિઝ ડેટ રિવીલ કરી છે. રાની મુખર્જીની આ એક્શન ફિલ્મ 27 ફેબ્રુઆરીના રોજ થિયેટરમાં રિલીઝ થશે. રાની મુખર્જી ફિલ્મમાં ફરી એક વખત પોલિસ ઓફિસર શિવાની શિવાજી રોયનું પાત્ર નિભાવતી જોવા મળશે.

કિંગ

શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ કિંગ પણ આ વર્ષે 2026માં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ફરી એક વખત શાહરુખ ખાન એક્શન ફોર્મમાં જોવા મળશે. આ ફિલ્મથી શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પણ બોલિવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. સુહાના ખાન અને શાહરુખ ખાનની સાથે દિપિકા પાદુકોણ અને અભિષેક બચ્ચન પણ લીડ રોલમાં જોવા મળશે.

બેટલ ઓફ ગલવાન

સલમાન ખાનની એક્શન ફિલ્મ બેટલ ઓફ ગલવાન પણ આ વર્ષે 17 એપ્રિલના રોજ રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં મેકર્સે ફિલ્મનું ટીઝર રીલિઝ કર્યું છે. જેને જોયા બાદ સલમાન ખાનના ચાહકો ફિલ્મ જોવા માટે આતુર છે.આ ફિલ્મમાં ચિત્રાગંદા સિંહા પણ લીડ રોલમાં જોવા મળશે.

બોર્ડર 2

સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટીની ફિલ્મ બોર્ડર 2ની હાલમાં ખુબ ચર્ચા થઈ રહી છે.બોર્ડર 2 માટે લિરિક્સ મનોજ મુંતશિરે આપ્યા છે. જો ગીતના રિલીઝની વાત કરીએ તો. 2 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ કરવામાં આવશે.

અલ્ફા

આલિયા ભટ્ટ અને શરવરી વાધની એક્શન ફિલ્મ અલ્ફા પણ આ વર્ષે 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં આલિયા અને શરવરી બંન્ને ફુલ એક્શનમાં જોવા મળશે. આ ફિલ્મ પણ 17 એપ્રિલના રોજ થિયેટરમાં રિલીઝ થઈ શકે છે.જો આવું થાય તો અલ્ફા અને બેટલ ઓફ ગલવાન વચ્ચે ટકકર જોવા મળશે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
g clip-path="url(#clip0_868_265)">