સુષ્મિતા સેનથી લઈને પેરિસ હિલ્ટન સુધીના સ્ટાર્સે બ્રિટનની રાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપી

|

Sep 09, 2022 | 12:25 PM

તમને જણાવી દઈએ ,ગુરુવારે સવારે રોયલ હાઉસે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તબિયત ખરાબ છે. આ સમાચાર પછી બધાએ તેના સાજા થવા માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું હતુ,

સુષ્મિતા સેનથી લઈને પેરિસ હિલ્ટન સુધીના સ્ટાર્સે બ્રિટનની રાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપી
સુષ્મિત સેનથી લઈને પેરિસ હિલ્ટન સુધીના સ્ટાર્સે બ્રિટનની રાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપી
Image Credit source: PTI

Follow us on

Queen Elizabeth : બ્રિટનની મહારાણી એલિઝાબેથ (Queen Elizabeth) દ્વિતીય 96 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. રાણી એલિઝાબેથ દ્વિતીય બ્રિટનના સિંહાસન પર સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી હતી. તેણે 70 વર્ષ શાસન કર્યું. મહારાણી એલિઝાબેથના અવસાન પર બ્રિટન રાષ્ટ્રીય શોકમાં છે. રાણી એલિઝાબેથના અવસાન પર વિશ્વભરના રાજકારણીઓએ શોક વ્યક્ત કર્યો છે, પરંતુ હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સ્ટાર્સે ક્વીન એલિઝાબેથ દ્વિતીયને તેમના અવસાન બાદ શ્રદ્ધાંજલિ આપી છે.

સ્ટારે ક્વિન એલિઝાબેથના નિધન પર દુખ વ્યક્ત કર્યું

સુષ્મિતા સેન, પેરિસ હિલ્ટન અને નીતુ કપુર જેવા અનેક બોલિવુડ તેમજ હોલીવુડ સ્ટારે ક્વિન એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યું છે. સ્ટારનું કહેવું છે કે, ક્વિન એલિઝાબેથ દ્વિતીયની સાથે એક યુગનો અંત થયો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

 

સુષ્મિતા સેને શોક વ્યક્ત કરતા લખ્યું કે, અવિશ્વસનીય જીવન હતુ. તે રંગો સાથે પ્રેમ કરતી હતી અને જીવનમાં તમામ રંગો તેમને જીવ્યા છે. તમારી આત્માને શાંતિ મળે મહારાની એલિઝાબેથ.

અભિનેત્રી અને ક્રિકેટર હરભજન સિંહની પત્નીએ મહારાનીના નિધન પર સંવેદના વ્યક્ત કરી છે. ગીતા બસેરાએ લખ્યું કે,એક દુખદ દિવસ આ ખરેખર એક યુંગનો અંત છે. તમે એક શક્તિશાળી મહિલાનું પ્રતીક હતા.

 

 

 

રિતેશ દેશમુખે લખ્યું એક યુંગનો અંત… કઠિન સમયમાં પણ તેણે પોતાની ગરિમાને ક્યારે પણ તૂટવા દીધી ન હતી. આજે એક દુખદ દિવસ છે. બ્રિટેનના પરિવાર અને લોકો પ્રતિ સંવેદના

 

 

આ સિવાય કરીના કપુર , નીતુ કપુર, મિમી ચક્રવર્તી અને શિલ્પા શેટ્ટી જેવા સ્ટારે પણ ક્વિન એલિઝાબેથનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી શ્રદ્ધાંજલિ આપી હતી. હોલીવુડ સ્ટારે પણ મહારાનીને યાદ કરતા શોક વ્યક્ત કર્યો હતો.

 

 

Next Article