
બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન 2 નવેમ્બર 1960એ તેમનો 60મો બર્થડે ઉજવી રહ્યા છે. ટીવી સિરીયલ થી એક્ટિંગની દુનિયામાં પગ રાખનાર SRK આજે બોલિવુડના કિંગ છે અને કિંગખાન થી પણ જાણીતા છે. આવો જાણીએ તેના સાડા ત્રણ દશકની જર્ની વિશે. જેમા તેમણે અનેક સુપરહિટથી લઈને ફ્લોપ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી. જ્યારે પણ બોલિવૂડનુ નામ લેવામાં આવે છે, તો સૌથી પહેલુ જેનુ નામ ક્લિક થાય એ છે કિંગ ખાન.. શાહરૂખ ખાન યાદ.. આજે, 2 નવેમ્બર, 2025 એ શાહરૂખ જ્યારે તેના 60માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે તો તેની ફિટનેસ જોઈને કોઈ માની શક્તુ નથી કે આ માણસ 60નો થઈ ગયો. દિગ્ગજ કોંગ્રેસ નેતા અને કેરલથી સાંસદ શશી થરૂરે પણ તેના આગવા અંદાજમાં શાહરૂખ ખાનને બર્થ ડે વિશ કરતા એવુ જ કહ્યુ કે અમે કેવી રીતે માનીએ કે શાહરૂખને 60 વર્ષ થયા. Happy 60th Birthday to the ultimate King of Bollywood, Shah Rukh Khan @iamsrk ! I have to admit, I’m finding this “60” number...
Published On - 10:00 pm, Sun, 2 November 25