AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy Vijay Net Worth : સાઉથ સ્ટાર થલાપતિ વિજય રાજા-મહારાજા જેવી લક્ઝરી લાઈફ જીવે છે, જાણો તેમની નેટવર્થ વિશે

થલાપતિ વિજય (Thalapathy Vijay) વર્ષ 2017થી 2019 સુધી સતત ફોર્બ્સ મેગેઝિનમાં આવનારી સેલિબ્રેટી 100 યાદીમાં સ્થાન બનાવ્યું છે, તેની પાસે અનેક લક્ઝરી ગાડીઓ પણ છે,

Thalapathy Vijay Net Worth : સાઉથ સ્ટાર થલાપતિ વિજય રાજા-મહારાજા જેવી લક્ઝરી લાઈફ જીવે છે, જાણો તેમની નેટવર્થ વિશે
સાઉથ સ્ટાર થલાપતિ વિજય રાજા-મહારાજા જેવી લક્ઝરી લાઈફ જીવે છેImage Credit source: twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 12:32 PM
Share

Thalapathy Vijay Net Worth : થલાપતિ વિજય તમિલ industryના પોપ્યુલર અભિનેતામાંથી એક છે. તેનું આખું નામ જોસેફ વિજય ચંદ્રશેખર (Joseph Vijay Chandrasekhar) છે, થલાપતિ વિજયે પોતાના 2 દશકના કરિયરમાં અંદાજે 64 ફિલ્મોમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે, 2017માં આવેલી ફિલ્મ મેર્સલ તેના કરિયરનો એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો છે. ત્યારબાદથી અભિનેતાએ પાછું વળી જોયું જ નથી, અત્યારસુધી સાઉથ સ્ટારે માત્ર ફિલ્મો જ નહિ પરંતુ ડાન્સિંગ સ્કિલ્સથી પણ ફેન્સના દિલ જીત્યા છે, તેની લાઈફ પણ રાજા મહારાથી ઓછી નથી,

આ રિપોર્ટ દ્વારા આજે અમે તમને થલાપતિ વિજયની નેટ વર્થ વિશે જણાવીશું

થલાપતિ વિજયની નેટ વર્થ

તમને જણાવી દઈએ કે, અભિનેતા થલાપતિ વિજયે વર્ષ 2017થી 2019 સુધી સતત ફોર્બ્સ મેગેઝિન વર્ષ આવનાર સેલિબ્રેટીના 100 લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. થલાપતિ વિજયની નેટવર્થની વાત કરીએ તો ચેન્નઈમાં એક લૈવિશ બંગલા, લક્ઝરી કારો અને અન્ય મળીને નેટ વર્થ અંદાજે 56 મિલિયન છે, ભારતીય કરન્સી મુજબ 410 કરોડ રુપિયા છે,

રજનીકાંત બાદ થલાપતિ વિજયને કોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોંધા સ્ટાર માનવામાં આવે છે, તેમણે પોતાના કરિયરમાં અંદાજે 64 ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી અનેક ફિલ્મ બોક્સ ઓફિસમાં સુપરહિટ સાબિત થઈ છે. એક રિપોર્ટ મુજબ વર્ષ 2019થી અભિનેતા થલપતિ વિજય ફિલ્મોમાંથી 100 થી 120 કરોડ રુપિયા કમાઈ લે છે, અભિનેતા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા મોટી રકમ કમાઈ લે છે, મીડિયા રિપોર્ટ મુજબ થલાપતિ વિજય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી દર વર્ષે 10 હજાર કરોડ રુપિયા કમાઈ લે છે

ફિલ્મ બીસ્ટ માટે મોટી રકમ

અભિનેતા થલાપતિ વિજયે તમિલ ફિલ્મ જગતમાં સૌથી વધુ ફ્રી લેનાર અભિનેતા રજનીકાંતને પણ પાછળ છોડી દે છે, ફિલ્મ બીસ્ટ માટે 100 કરોડ લીધા હતા,

લક્ઝરી કારોના માલિક થલાપતિ વિજય

લક્ઝરી થલાપતિ વિજય અનેક કારોના માલિક છે. જેની પાસે રોએસ ધોસ્ટ કાર છે, આ સિવાય તેની પાસે ‘BMW X5′, BMW X6’, ઓડી A8 L (1.18 કરોડ), Range Rover Evoque (65 લાખ), મુસ્તાંગ (74 લાખ ), વૉલ્વો XC90 (87લાખ ) અને મર્સિડીઝ બેન્ઝ GLA (87 લાખ) જેવી લગ્ઝરી કાર છે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">