Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Kapoor Stree 2: ‘ઓ સ્ત્રી રક્ષા કરના’, આ વખતે એક અલગ જ અંદાજમાં જોવા મળશે શ્રદ્ધા કપૂર, જુઓ Video

Shraddha Kapoor Stree 2: વર્ષ 2018માં આવેલી રાજકુમાર રાવ (Rajkummar Rao) અને શ્રદ્ધા કપૂરની (Shraddha Kapoor) હોરર કોમેડી ફિલ્મ 'સ્ત્રી'ને દર્શકોનો ખૂબ જ સારો રિસપોન્સ મળ્યો હતો. ફરી એકવાર શ્રદ્ધા કપૂર 'સ્ત્રી 2'થી અલગ અંદાજમાં ધમાકેદાર વાપસી કરી રહી છે.

Shraddha Kapoor Stree 2: 'ઓ સ્ત્રી રક્ષા કરના', આ વખતે એક અલગ જ અંદાજમાં જોવા મળશે શ્રદ્ધા કપૂર, જુઓ Video
Stree 2
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2023 | 9:19 PM

Shraddha Kapoor Stree 2: રાજકુમાર રાવ (Rajkummar Rao) અને શ્રદ્ધા કપૂરની (Shraddha Kapoor) હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી’ એ થિયેટરોમાં ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. વર્ષ 2018માં આવેલી આ ફિલ્મને એટલો બધો પ્રેમ મળ્યો કે, એકવાર ફરી સ્ત્રી મોટા પડદા પર ધમાલ મચાવવા પરત ફરી રહી છે. ‘સ્ત્રી 2’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે, હાલમાં જિયો સ્ટુડિયો અને મેડોક ફિલ્મે તેની જાણકારી આપી છે.

ફિલ્મ ‘સ્ત્રી 2’માં પણ રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી અને શ્રદ્ધા કપૂર જેવા જાણીતા એકટર્સ કામ કરતા જોવા મળશે. પરંતુ ‘સ્ત્રી’ની સિક્વલ આ વખતે અલગ અંદાજમાં બતાવવામાં આવશે. જ્યાં ‘સ્ત્રી’ના પહેલા પાર્ટમાં ‘ઓ સ્ત્રી કલ આના’ જેવા ડાયલોગ્સ લાઈમલાઈટમાં હતા. તો આ વખતે ‘ઓ સ્ત્રી રક્ષા કરના’ જેવા ડાયલોગ સાથે ગુડ ન્યૂઝ શેર કરવામાં આવ્યા છે.

AC માંથી ટપકવા લાગ્યું છે પાણી? લીકેજ રોકવા બસ કરી લો આટલું
Heatstroke: ઉનાળામાં લૂથી બચવા માટે આ રીતે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
Shweta tiwariની દીકરીએ સફેદ લહેંગામાં રેમ્પ પર ઉતરી લગાવ્યા ચાર ચાંદ
ઘરમાં સફેદ કબૂતરનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
Plant in pot : ઉનાળામાં જેડ પ્લાન પાન ખરી જાય છે ? આ ખાતરનો ઉપયોગ કરો લીલોછમ રહેશે છોડ
કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

(VC: Shraddha Kapoor Instagram)

બોલિવુડની પોપ્યુલર એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ફેન્સને ફિલ્મ ‘સ્ત્રી 2’ વિશે જાણકારી આપી છે. શ્રદ્ધા કપૂરે લખ્યું છે કે એકવાર ફરી ચંદેરીમાં ફેલાયો આતંક! તે ઓગસ્ટ 2024ના રોજ આવી રહી છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે અને સાથે સાથે યુઝર્સ પણ ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે. એક સુપર એક્સાઈટેડ ફેને ફિલ્મ વિશે લખ્યું છે કે હવે ખરી મજા આવશે. તો બીજી તરફ અન્ય એક યુઝરે એક્ટ્રેસ પાસે ઓ સ્ત્રીનો બિહાઈન્ડ ધ સીન વીડિયો પણ શેર કરવાની માગ કરી છે.

(PC: Rajkummar Rao Instagram)

શ્રદ્ધા કપૂરે શરૂ કર્યું ‘સ્ત્રી 2’નું શૂટિંગ

‘સ્ત્રી 2’માં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સિવાય પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી પણ જોવા મળશે. આ હોરર કોમેડી ફિલ્મનું શ્રદ્ધા કપૂરે પણ શૂટિંગ શરૂ કરી દીધું છે. પરંતુ ‘ઓ સ્ત્રી કલ આના’ને બદલે ‘ઓ સ્ત્રી રક્ષા કરના’ જેવા ડાયલોગ્સ જોઈને ફેન્સ કન્ફ્યૂઝ થઈ ગયા છે. પરંતુ ‘સ્ત્રી’ની સિક્વલ એકદમ અલગ રીતે રિલીઝ થશે.

આ પણ વાંચો : નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ અભિનેતા વિકી કૌશલના ડાન્સ ‘Obsessed’ને કર્યો રિક્રિએટ, જુઓ VIDEO

ક્યારે રિલીઝ થશે ફિલ્મ ‘સ્ત્રી 2’?

ફિલ્મ ‘સ્ત્રી 2’ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી મુજબ ફિલ્મ ઓગસ્ટ 2024માં થિયેટરોમાં રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
g clip-path="url(#clip0_868_265)">