Shilpa Shettyએ ખાસ અંદાજમાં કરી કંજક પૂજા, હાથથી કરાવ્યું ભોજન

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ બુધવારે તેમના ઘરે અષ્ટમી પૂજા કરી હતી. તેમણે આ ખાસ દિવસના અવસર પર નાની છોકરીઓ અને બાળકોની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જે આ ખાસ દિવસ પર 'કંજક' નાં રુપમાં હતી.

Shilpa Shettyએ ખાસ અંદાજમાં કરી કંજક પૂજા, હાથથી કરાવ્યું ભોજન
Shilpa Shetty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 6:34 PM

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) તેના પતિના કારણે લાંબા સમયથી હેડલાઇન્સમાં હતી. અભિનેત્રીના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) હાલમાં અશ્લીલ ફિલ્મો બનાવવાનાં આરોપમાં જામીન પર છે. તે જ સમયે, શિલ્પા વિશે વાત કરીએ તો, અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. અભિનેત્રી ચાહકો માટે ખાસ તસ્વીરો શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે આજે ફરી અભિનેત્રીએ આવી તસ્વીર શેર કરી છે જે છવાઈ ગઈ છે.

શિલ્પા શેટ્ટી નવરાત્રીના ખાસ અવસરની ઉજવણી કરી રહી છે, તેથી જ તે આ તહેવાર પર માં દુર્ગાની પૂજા કરતી વીડિયો અને ફોટોઝ શેર કરી રહી છે. તાજેતરમાં, શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ સ્ટેટ્સ પર એક ફોટો શેર કર્યો છે, જે છવાઈ ગયો છે.

શિલ્પાએ ખવડાવ્યું કંચક

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તમને જણાવી દઈએ કે આ સુંદર અભિનેત્રીએ તેમના એકાઉન્ટ પર કંજક પૂજાની તસ્વીરો શેર કરી છે. જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે શિલ્પા શેટ્ટી છોકરીઓની આરતી કરી રહી છે અને પોતાના હાથેથી તેમને ભોજન ખવડાવે છે. શિલ્પાનાં આ વીડિયોથી, સ્પષ્ટ રીતે લાગે છે કે તે કેટલી વિધિસર માતાની પૂજા કરે છે.

કંજક પૂજા પર કરી પોસ્ટ

અભિનેત્રીએ કેટલાક વધુ ફોટા શેર કર્યા છે, જેમાંથી એકમાં તેમના મંદિરમાં રાખેલી મા દુર્ગાની મૂર્તિ જોવા મળી રહી છે. શિલ્પા પોતાના હાથેથી છોકરીઓને પુરી પીરસતી દેખાઈ રહી છે. એટલું જ નહીં, અભિનેત્રી આરતીની થાળીથી છોકરીઓની પૂજા કરી રહી છે અને તેમના પર ફૂલો વરસાવી રહી છે.

હવે શિલ્પા શેટ્ટીનો આ ભક્તિમય વીડિયો ચાહકોમાં લોકપ્રિય બન્યો છે. ચાહકો અભિનેત્રીની આ ખાસ શૈલીને ખૂબ પસંદ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ આ માટે અભિનેત્રીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

Shilpa Shetty

પ્રથમ વખત નથી જ્યારે શિલ્પાએ પૂજા પાઠના કોઈ ફોટોઝ અથવા વિડિયોઝ શેર કર્યા હોય, તે પહેલાં ગણપતિ તહેવારના પણ તેમણે ઘણા ફોટા શેર કર્યા હતા.

તાજેતરમાં તે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં જજ તરીકે જોવા મળી હતી. હવે શિલ્પા ટૂંક સમયમાં પ્રથમ વખત ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જોવા મળશે. તે આ શોમાં પ્રથમ વખત જજ તરીકે દેખાશે. શિલ્પાએ હંગામા 2 થી વર્ષો બાદ ફરી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે આ ફિલ્મને વધારે સફળતા મળી નહોતી પરંતુ તેમ છતાં અભિનેત્રીની ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :- Kartik Aaryan New Film: કાર્તિક આર્યન બનશે ‘શહેઝાદા’, ક્રિતી સેનન બનશે તેમની શહેઝાદી, જાણો ક્યારે આવશે ફિલ્મ?

આ પણ વાંચો :- સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેનનો વીડિયો થયો વાયરલ, માંડ-માંડ પડતા-પડતા બચી

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">