Shehzada: પરેશ રાવલને થપ્પડ મારતા નર્વસ થઈ ગયો હતો કાર્તિક આર્યન, કહ્યું- સમજી ન શક્યો કે…

કાર્તિક આર્યનની (Kartik Aaryan) ફિલ્મ 'શહેજાદા' ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કૃતિ સેનન અને મનીષા કોઈરાલા પણ મહત્વના રોલમાં જોવા મળશે.

Shehzada: પરેશ રાવલને થપ્પડ મારતા નર્વસ થઈ ગયો હતો કાર્તિક આર્યન, કહ્યું- સમજી ન શક્યો કે...
kartik aaryan and paresh rawalImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 8:20 PM

કાર્તિક આર્યનની ફિલ્મ શહેજાદાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન શહેજાદાની સ્ટાર કાસ્ટ કાર્તિક આર્યન, કૃતિ સેનનની સાથે સાથે ફિલ્મના નિર્દેશક રોહિત ધવન, પ્રોડ્યુસર ભૂષણ કુમાર પણ હાજર રહ્યા હતા. ફિલ્મ શહેજાદાના ટ્રેલરમાં કાર્તિક આર્યન પરેશ રાવલને થપ્પડ મારતો જોઈ શકાય છે. આ સીન જોઈને કાર્તિકે આર્યનને એવો સવાલ પૂછ્યો કે જેનો જવાબ કાર્તિક આર્યન પણ એક ક્ષણ માટે વિચારવા લાગ્યો હતો.

કાર્તિક આર્યનને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ‘તમારાથી આટલા મોટા, અનુભવી અને બેસ્ટ એક્ટર પર હાથ ઉપાડતા પહેલા કાર્તિકે શું વિચાર્યું હતું અને તેને આ સીન કેવી રીતે કર્યો’? આ સવાલનો જવાબ આપતાં કાર્તિકે કહ્યું કે, “હું આ સીન કરી શક્યો તેનું સૌથી મોટું કારણ પરેશ રાવલ પોતે હતા. આ સીન પહેલા જ્યારે અમારે આ સીન શૂટ કરવાનો હતો, ત્યારે હું ખૂબ જ નર્વસ હતી.

Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા

હું સમજી શકતો ન હતો કે હું આ સીન કેવી રીતે કરીશ. ત્યારે પરેશ સરે મને કહ્યું કે તમે બિલકુલ કોઈ ટેન્શન ન લો અને ખૂબ જ આરામથી કરો. આમાં આટલું ડરવાનું કંઈ નથી અને તે માત્ર ટાઈમિંગની રમત છે. તમારે માત્ર બતાવવાનું છે કે તમે મને થપ્પડ મારી રહ્યા છો, જ્યારે તમે વાસ્તવમાં આવું કરી રહ્યા નથી તો બસ આરામથી સીનને ફિલ્મને એન્જોય કરતા કરો.

અહીં જુઓ કાર્તિકનું રિએક્શન

અહીં જુઓ શહેજાદાનું ટ્રેલર

આ પણ વાંચો : અજય દેવગને બતાવ્યું પોતાનું ગજબનું ટ્રાન્સફોર્મેશન, વર્ષે વર્ષે આ રીતે બદલાયું જીવન, જુઓ ફોટો

પરેશ રાવલ માટે કહી આ વાત

આ વિશે કાર્તિકે વધુમાં વાત કરતાં કહ્યું કે “પરેશ રાવલ જી ટાઈમિંગના કિંગ છે. તે જાણે છે કે કયા ટાઈમિંગમાં કેવી રીતે રિએક્ટ કરવું અને તે તેની સમજણ અને તેમની અને મારી વચ્ચેના અંડર સ્ટેન્ડિંગને કારણે જ આ સીન આટલો કમાલ રીતે બની શક્યો છે. પરંતુ એમ કહી શકાય કે આ સીન આ ફિલ્મનો જીવ છે.

ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
g clip-path="url(#clip0_868_265)">