AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું શાહરૂખ ખાને પૈસાના ચકકરમાં છોડી દીધી દેશભક્તિની ફિલ્મ ?

બોલીવુડના કિંગખાન શાહરૂખ ખાન હાલમાં તેની ફિલ્મો પર ખાસ ધ્યાન આપી રહ્યો છે. શાહરૂખ ખાન પહેલાં ફિલ્મ ‘સારે જહાં સે અચ્છા’માં જોવા મળવાનો હતો. પણ જાણવા મળ્યું છે કે શાહરૂખે આ ફિલ્મ છોડી દીધી છે. એસ્ટ્રોનોટ રાકેશ શર્માની બોયોપિક ફિલ્મને છોડીને હવે આ ફિલ્મ માટે ઘણાં એકટર્સેના નામ સામે આવ્યા છે. આ ફિલ્મ માટે વિકકી […]

શું શાહરૂખ ખાને પૈસાના ચકકરમાં છોડી દીધી દેશભક્તિની ફિલ્મ ?
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 28, 2019 | 5:36 AM

બોલીવુડના કિંગખાન શાહરૂખ ખાન હાલમાં તેની ફિલ્મો પર ખાસ ધ્યાન આપી રહ્યો છે. શાહરૂખ ખાન પહેલાં ફિલ્મ ‘સારે જહાં સે અચ્છા’માં જોવા મળવાનો હતો. પણ જાણવા મળ્યું છે કે શાહરૂખે આ ફિલ્મ છોડી દીધી છે.

એસ્ટ્રોનોટ રાકેશ શર્માની બોયોપિક ફિલ્મને છોડીને હવે આ ફિલ્મ માટે ઘણાં એકટર્સેના નામ સામે આવ્યા છે. આ ફિલ્મ માટે વિકકી કૌશલનું નામ સામે આવ્યુ છે. હાલમાં જ રીલીઝ થયેલ ફિલ્મ ઉરીમાં વિકકી કૌશલે તેની એકટીંગના દમ પર દર્શકોમાં ફેવરિટ બની ગયો છે. તેવામાં બધા જ લોકો વિકકી કૌશલને તેમની ફિલ્માં લેવા માંગે છે.

પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો
રવિન્દ્ર જાડેજાનો આવો છે પરિવાર

હવે રાકેશ શર્માની બાયોપિકમાં લીડ રોલ માટે વિકકી કૌશલનો સંપર્ક કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.પણ મેકર્સને સંપુર્ણ વિશ્વાસ છે કે વિકકી કૌશલ રાકેશ શર્માના રોલને સારી રીતે ભજવી શકશે.

શાહરૂખ ખાને સારે જહાં સે અચ્છા ફિલ્મ છોડી ડોન-3 સાઈન કરી લીધી છે. ફિલ્મ પ્રોડયુસર રોની સ્ક્રુવાલાએ આ ફિલ્મ માટે રણબીર કપુર, વિકકી કૌશલનું નામ વિચાર્યું છે. પણ હજી સુધી નામ નકકી કરવામાં આવ્યું નથી. શાહરૂખ ખાનની પહેલા આવેલી ફિલ્મ ઝીરો, જબ હેરી મેટ સેજલ, રઈશ વગેરે ફિલ્મોએ બોકસ ઓફિસ પર સારી કમાણી કરી નહતી. જોઈએ ડોન-3 ફિલ્મથી શાહરૂખ ખાન બોકસ ઓફિસ પર કમાલ કરી શકશે કે નહિં.

[yop_poll id=853]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">