ફિલ્મ જર્સીના શૂટિંગ દરમિયાન શાહિદ ગંભીર રીતે ઘાયલ, ચંદીગઢની હોસ્પિટલમાં દાખલ

|

Jan 11, 2020 | 4:51 PM

શાહિદ કપૂરને લઈને તેમના ફેન્સ માટે એક સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ શૂટિંગ દરમિયાન શાહિદ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. ચહેરા પર ઈજા પહોંચી છે. એટલી ગંભીર ઈજા પહોંચી કે તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે 13 ટાંકા પણ લાગ્યા છે. પત્ની મીરા રાજપૂતને આ વાતની જાણ થતા ગણતરીની કલાકોમાં ચંદીગઢ પહોંચી […]

ફિલ્મ જર્સીના શૂટિંગ દરમિયાન શાહિદ ગંભીર રીતે ઘાયલ, ચંદીગઢની હોસ્પિટલમાં દાખલ

Follow us on

શાહિદ કપૂરને લઈને તેમના ફેન્સ માટે એક સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ શૂટિંગ દરમિયાન શાહિદ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. ચહેરા પર ઈજા પહોંચી છે. એટલી ગંભીર ઈજા પહોંચી કે તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે 13 ટાંકા પણ લાગ્યા છે. પત્ની મીરા રાજપૂતને આ વાતની જાણ થતા ગણતરીની કલાકોમાં ચંદીગઢ પહોંચી હતી. શાહિદને આ ઈજા તેની આગામી ફિલ્મ જર્સીના શૂટીગ દરમિયાન લાગી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના આંગણે બોલિવૂડ સ્ટાર્સ, વરુણ ધવન, શ્રદ્ધા કપૂરે પતંગોત્સવની મજા માણી

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ફિલ્મ જર્સીમાં શાહિદ કપૂર એક ક્રિકેટરનો અભિનય કરી રહ્યા છે. જેના કારણે તેને રાત-દિવસ મહેનત કરવી પડી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ ચંદીગઢમાં ચાલી રહ્યું છે. ફિલ્મના સિનમાં શાહિદને ક્રિકેટ રમવાનું હોય છે અને એક તેજ ગતિમાં બોલના કારણે ચહેરા પર ગંભીર ઈજા પહોંચી હતી. એક માહિતી પ્રમાણે શાહિદના હોઠના ભાગે ઈજા પહોંચી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article