સુશાંત સિંહના કેસમાં ફસાયેલી રિયા આવી હવે NCB સકંજામાં, 3 દિવસની આકરી પૂછપરછ બાદ કરાઈ ધરપકડ, પહેલા ભાઈ અને હવે બહેન આવી કાયદાની ચૂંગાલમાં

|

Sep 08, 2020 | 11:12 AM

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મોટો વળાંક આવ્યો છે. સતત ત્રણ દિવસથી રિયાની NCB પૂછપરછ કરી રહ્યુ છે. અને હવે આખરે રિયાની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લાં બે દિવસમાં રિયાની 14 કલાક પૂછપરછ થઈ હતી. ડ્રગ્સ કેસમાં રિયાનો ભાઈ શોવિક પહેલેથી જ NCBની કસ્ટડીમાં છે . આખરે રિયાની ધરપકડ થઈ છે. NCBની ટીમ સુશાંતના ફાર્મહાઉસ પાવના […]

સુશાંત સિંહના કેસમાં ફસાયેલી રિયા આવી હવે NCB સકંજામાં, 3 દિવસની આકરી પૂછપરછ બાદ કરાઈ ધરપકડ, પહેલા ભાઈ અને હવે બહેન આવી કાયદાની ચૂંગાલમાં
https://tv9gujarati.in/riya-ni-thai-dha…raborty-arrested/

Follow us on

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મોટો વળાંક આવ્યો છે. સતત ત્રણ દિવસથી રિયાની NCB પૂછપરછ કરી રહ્યુ છે. અને હવે આખરે રિયાની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લાં બે દિવસમાં રિયાની 14 કલાક પૂછપરછ થઈ હતી. ડ્રગ્સ કેસમાં રિયાનો ભાઈ શોવિક પહેલેથી જ NCBની કસ્ટડીમાં છે . આખરે રિયાની ધરપકડ થઈ છે. NCBની ટીમ સુશાંતના ફાર્મહાઉસ પાવના માટે ગઈ હતી. ફાર્મહાઉસની તપાસ કરવામાં આવશે.

ડ્રગ્સ કેસમાં રિયા થઈ જેલમાં કેદ

સુશાંત સિંહ કેસમાં NCBએ સૌથી મોટી કાર્યવાહી કરી છે. જેમાં બોલિવૂડના 25 કલાકારોના નામ સામેલ છે. ટૂંક સમયમાં NCB બોલિવૂડ કલાકારોને સમન્સ પાઠવશે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

Next Article