Manike Mage Hite: જુબિન નૌટિયાલ અને યોહાનીએ સ્વરબદ્ધ કરેલું ગીત ‘મણિકે માંગે હિતે…’ ગીતની સાચી Lyrics વાંચો અને સાંભળો મજેદાર ગીત

Manike Mage Hithe Song lyrics : ફિલ્મ 'થેંક ગોડ'ના આ શ્રીલંકન સોંગ ગીત 'મણિકે માંગે હિતે' વીડિયોમાં નોરા કિલર ડાન્સ કરતી જોવા મળી રહી છે. મણિકે ગીત યોહાની, જુબિન નૌટિયાલ અને સુરિયા રંગનાથને ગાયું છે. આ ગીત 2021માં વાયરલ થયેલા ગીત 'માનિકે માંગે'નું રિ-ક્રિએટેડ વર્ઝન છે.

Manike Mage Hite: જુબિન નૌટિયાલ અને યોહાનીએ સ્વરબદ્ધ કરેલું ગીત 'મણિકે માંગે હિતે...' ગીતની સાચી Lyrics વાંચો અને સાંભળો મજેદાર ગીત
manike mage hite
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 12:57 PM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ ‘થેંક ગોડ’નું આ ગીત ‘મણિકે માંગે હિતે’ ખૂબ જ લોકપ્રિય થયું છે. આ ગીતમાં નોરા ફતેહી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. નોર ફતેહીના હોટ અવતારે ફરી એકવાર ચાહકોનું દિલ જીતી લીધું છે.

આ પણ વાંચો : Hindi Song lyrics : લતા મંગેશકરના કંઠે ગવાયેલું હિન્દી ગીત ‘મેરી આવાઝ હી…’ ગીતની સાચી lyrics વાંચો અને સાંભળો મજેદાર ગીત

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

શ્રીલંકન ગીત ‘મણિકે માંગે હિતે…’ lyrics

હૈયે યે મેરી આંખે રાત ભર કરે બાતેં તેરી યે તેરી આયે જો તેરી યાદેં રુક રુક ચલે સાંસીં મેરી યે મેરી

હાં મુઝે પ્યાર હૈ તુમસે હાં તુઝમેં હી તો મેરા જહાં મન હારિ તન હારિ સુકુમારી પ્રિયતમા

હિથા લંગામા દાવતેના હુરુ પેમાકા પટાલેના રૂવા નારી મનહારી સુકુમાલી નુમ્બા થમા

નશા સા તેરા હો ગયા હૈ

દિલ યે મેરા ખો ગયા હૈ તુ હી તમન્ના હૈ તુ હી તો ચાહત હૈ મિલતી તુઝસે દિલ કો રાહત હૈ

તુ હી સુકૂન હૈ તુ હી જુનૂન હૈ તુ હી ફિતૂર હૈ તેરા સુરુર હૈ

તેરા બિના ના હી જીના કુબૂલ હૈ તેરા બિના તો જીના ફિઝૂલ હૈ હાં મુઝે પ્યાર હૈ તુમસે હાં તુઝમેં હી તો મેરા જહાં

મન હારિ તન હારિ સુકુમારી પ્રિયતમા હિથા લંગામા દાવતેના હુરુ પેમાકા પટાલેના રૂવા નારી મનહારી સુકુમાલી નુમ્બા થમા

તેરે બિના નહી મેરી શામ ગુઝર પાયેગી લેલે મુઝે બાહોં મેં રાત સંવર જાયેગી સોચ નહીં કભી કે તુ પાસ ચલી આયેગી હોતા નહીં યકીન લગે જાન નિકાલ જાયેગી

હૌલે હૌલે દિલ યે મેરા હોને લગા હૈ યે તેરા જરા ઝરા મેરી તરહ તુ ભી મુઝે દેખના

હાં મુઝે પ્યાર હૈ તુમસે હાં તુઝમેં હી તો મેરા જહાં મન હારિ તન હારિ સુકુમારી પ્રિયતમા

હિથા લંગામા દાવતેના હુરુ પેમાકા પટાલેના રૂવા નારી મનહારી સુકુમાલી નુમ્બા થમા ————————————— Haaye Yeh Meri Aankhein Raat Bhar Kare Baatein Teri Yeh Teri Aaye Jo Teri Yaadein Ruk Ruk Chale Saansein Meri Yeh Meri

Haan Mujhe Pyar Hai Tumse Haan Tujhmein Hi To Mera Jahan Man Haari Tan Haari Sukumari Priyatama

Hitha Langama Dawatena Huru Pemaka Patalena Ruwa Nari Manahari Sukumali Numba Thama

Nasha Sa Tera Ho Gaya Hai

Dil Yeh Mera Kho Gaya Hai Tu Hi Tamanna Hai Tu Hi To Chahat Hai Milti Tujhse Dil Ko Rahat Hai Tu Hi Sukoon Hai Tu Hi Junoon Hai Tu Hi Fitoor Hai Tera Suroor Hai Tera Bina Na Hi Jeena Kubool Hai Tera Bina To Jeena Fizool Hai Haan Mujhe Pyar Hai Tumse Haan Tujhmein Hi To Mera Jahan

Man Haari Tan Haari Sukumari Priyatama Hitha Langama Dawatena Huru Pemaka Patalena Ruwa Nari Manahari Sukumali Numba Thama

Tere Bina Nahi Meri Shaam Ghuzar Payegi Lele Mujhe Baahon Mein Raat Sanvar Jayegi Soch Nahi Kabhi Ke Tu Paas Chali Aayegi Hota Nahi Yakeen Lage Jaan Nikal Jayegi

Haule Haule Dil Yeh Mera Hone Laga Hai Yeh Tera Zara Zara Meri Tarah Tu Bhi Mujhe Dekhna

Haan Mujhe Pyar Hai Tumse Haan Tujhmein Hi To Mera Jahan Man Haari Tan Haari Sukumari Priyatama

Hitha Langama Dawatena Huru Pemaka Patalena Ruwa Nari Manahari Sukumali Numba Thama

g clip-path="url(#clip0_868_265)">