OMG 2 and Gadar 2 Box Office Collection: સની દેઓલે બીજા દિવસે બોક્સ ઓફિસ પર મચાવ્યો ‘ગદર’, જાણો અક્ષયની OMG 2 કેવી રહી?

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2ને શરૂઆતના દિવસે બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો હતો. ફિલ્મે બીજા દિવસે પણ સારી કમાણી કરી છે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ OMG 2 ની કમાણીમાં પણ વધારો જોવા મળ્યો છે.

OMG 2 and Gadar 2 Box Office Collection: સની દેઓલે બીજા દિવસે બોક્સ ઓફિસ પર મચાવ્યો 'ગદર', જાણો અક્ષયની OMG 2 કેવી રહી?
OMG 2 and Gadar 2 Box Office Collection (2)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 9:16 AM

11 ઓગસ્ટે બે મોટી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પ્રથમ ફિલ્મ ગદર 2  (Gadar 2) છે, જેમાં સની દેઓલ 22 વર્ષ પછી ફરી એકવાર તારા સિંહ અને અમીષા પટેલ સકીનાની ભૂમિકામાં જોવા મળશે. બીજી ફિલ્મ અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ સ્ટારર OMG 2 છે. આવી સ્થિતિમાં લોકોની નજર બંને ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ છે. બીજા દિવસની કમાણીનો અંદાજિત આંકડો સામે આવ્યો છે.

આ પણ વાંચો : Gadar 2 Review: સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ આજે સ્ક્રીન પર આવી ગઈ છે, જાણો દર્શકોનું શું કહેવું છે, જુઓ Video

ગદર 2ની રિલીઝ પહેલા જ લોકોમાં ક્રેઝ જોવા મળ્યો હતો, જેનો ફાયદો ફિલ્મને શરૂઆતના દિવસે જ થયો હતો. ફિલ્મે પહેલા દિવસે 40.10 કરોડની કમાણી કરી હતી. જે બાદ એવી આશા જાગી હતી કે, શનિવારે સની દેઓલની ફિલ્મની કમાણી વધુ વધી જશે. જે પ્રારંભિક આંકડાઓ સામે આવ્યા છે તેમાં પણ આ વાત દેખાઈ રહી છે. OMG એ પણ પ્રથમ દિવસની સરખામણીએ બીજા દિવસે સારું પ્રદર્શન કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 13-07-2024
ગુજરાતી દુલ્હન બની રાધિકા, ફર્સ્ટ લુક આવ્યો સામે, જુઓ તસવીર
Welcome Mommy, અનંત રાધિકાના લગ્ન માટે Jio સેન્ટર પહોંચી દીપિકા પાદુકોણ, જુઓ વીડિયો
આ મુસ્લિમ દેશમાં થયો હતો સૌથી ધનિક વ્યક્તિનો જન્મ
હાર્દિક પંડયાને નતાશા ભાભી નહીં, આ મહિલાનો છે સપોર્ટ
અનંત રાધિકાના લગ્નમાં ન ગયો મુંબઈ ઇન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, સામે આવ્યું કારણ

ગદર 2 અને OMG 2 બોક્સ ઓફિસ કલેક્શન

sacnilk ના અહેવાલમાં બીજા દિવસે બંને ફિલ્મોનું અંદાજિત બોક્સ ઓફિસ કલેક્શન શેર કરવામાં આવ્યું છે, જે મુજબ ગદર 2 એ શનિવારે 43 કરોડ અને OMG 2 એ 14.5 કરોડની કમાણી કરી છે. શુક્રવારે OMG 2નું કલેક્શન 10.26 કરોડ હતું. એટલે કે બે દિવસમાં અક્ષયની ફિલ્મે 24.76 કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે સની દેઓલની ફિલ્મનો આંકડો 83 કરોડને પાર કરી ગયો છે.

ટૂંક સમયમાં આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં થશે સામેલ

જો કે ગદર 2 બોક્સ ઓફિસ પર જે રીતે પ્રદર્શન કરી રહી છે તે જોતા લાગે છે કે ટૂંક સમયમાં આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. આ ફિલ્મને અનિલ શર્માએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ સિવાય ઉત્કર્ષ શર્મા પણ મહત્વના રોલમાં છે. તે તારા સિંહના પુત્રના રોલમાં જોવા મળે છે. ઉત્કર્ષ 2001માં રિલીઝ થયેલી ગદરના પહેલા ભાગમાં પણ હતો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ચાઈનીઝ સાયબર ચાંચીયાઓ સાથે મળીને છેતરપિંડી આચરવાનો કેસ, 13ની ધરપકડ
ચાઈનીઝ સાયબર ચાંચીયાઓ સાથે મળીને છેતરપિંડી આચરવાનો કેસ, 13ની ધરપકડ
MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો
MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો
અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી
અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી
વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ
વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ
કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ
કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ
કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક
કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક
ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video
ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video
વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો
વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો
છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો
છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો
શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો
શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો
g clip-path="url(#clip0_868_265)">