વિડીયોઃ મુંબઈ પહોચ્યા બાદ કંગનાએ જાહેર કર્યો નવો વિડીયો, કહ્યુ મારી સાથે બદલો લેવાયો, આજે મારુ ઘર તુટ્યુ કાલે તારુ અભિમાન તુટશે

|

Sep 18, 2020 | 7:57 PM

કંગના રનૌત મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાને પહોચ્યા બાદ, નવો વિડીયો જાહેર કરીને મહારાષ્ટ્ર સરકાર ઉપર વાકપ્રહાર કર્યા છે. કંગનાએ જાહેર કરેલા નવા વિડીયોમાં કહ્યુ છે કે મારી સાથે બદલો લેવામા આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાએ કોર્ટની મર્યાદા પણ નથી રાખી. કંગના રનૌતની ઓફિસ ઉપર બીએમસીએ (મુંબઈ મહાનગરપાલિકા) બુલડોઝર ચલાવીને તોડયા અંગે કંગનાએ આ વિડીયોમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન […]

વિડીયોઃ મુંબઈ પહોચ્યા બાદ કંગનાએ જાહેર કર્યો નવો વિડીયો, કહ્યુ મારી સાથે બદલો લેવાયો, આજે મારુ ઘર તુટ્યુ કાલે તારુ અભિમાન તુટશે

Follow us on

કંગના રનૌત મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાને પહોચ્યા બાદ, નવો વિડીયો જાહેર કરીને મહારાષ્ટ્ર સરકાર ઉપર વાકપ્રહાર કર્યા છે. કંગનાએ જાહેર કરેલા નવા વિડીયોમાં કહ્યુ છે કે મારી સાથે બદલો લેવામા આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાએ કોર્ટની મર્યાદા પણ નથી રાખી. કંગના રનૌતની ઓફિસ ઉપર બીએમસીએ (મુંબઈ મહાનગરપાલિકા) બુલડોઝર ચલાવીને તોડયા અંગે કંગનાએ આ વિડીયોમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ઉપર ઠંડા કલેજે આક્રોશ વ્યક્ત કર્યો છે. કંગનાએ કહ્યું છે કે ફિલ્મ માફિયાની સાથે મળીને આજે મારુ ઘર તુટ્યુ છે કાલે તારુ અભિમાન તુટશે. આ સમયનો તકાજો છે. બધાનો સમય એક સરખો નથી હોતો. સાંભળો કંગના રનૌતનો વિડીયો.

આ પણ વાંચોઃરાજકોટમાં કોરોનાની સ્થિતિ ગંભીર, 14 તલાટી કમ મંત્રીને કોરોના, લોકોને કામ વિના બહાર ના નિકળવા અપીલ

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 11:28 am, Wed, 9 September 20

Next Article