AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિશા પટણી સાથે બ્રેકઅપ બાદ ટાઈગર શ્રોફ આ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે !

દિશા પટણી સાથે બ્રેકઅપ બાદ ટાઈગર શ્રોફ આ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે !

દિશા પટણી સાથે બ્રેકઅપ બાદ ટાઈગર શ્રોફ આ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે !
Is Tiger Shroff dating his Casanova girl Akanksha SharmaImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 6:05 PM
Share

Tiger Shroff : બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ (Tiger Shroff) અને દિશા પટણી તેમના સંબંધોને લઈને ખૂબ ચર્ચામાં હતા. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. આટલું જ નહીં બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. જો કે, બંને સ્ટાર્સે તેમના સંબંધોના સમાચારની પુષ્ટિ કરી નથી. પરંતુ મીડિયામાં એવા અહેવાલો ચાલી રહ્યા છે કે, દિશા અને ટાઈગર શ્રોફનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ આ દરમિયાન આ અપડેટ પણ સામે આવી રહ્યું છે, જે ટાઇગરની લવ લાઇફ સાથે સંબંધિત છે. રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી આકાંક્ષા શર્મા  (Aakanksha Sharma) અને ટાઈગર શ્રોફ એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

આકાંક્ષા શર્મા અને ટાઈગર શ્રોફ એકબીજાને ડેટ કરી રહ્યાં છે ?

તમને જણાવી દઈએ કે, સૌથી પહેલા ટાઈગર અને દિશા પટણીના બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા હતા. બંન્ને સાથે અનેક વખત સ્પોર્ટ કરવામાં આવ્યા હતા. બંને સ્ટાર્સે તેમના સંબંધોના સમાચારની પુષ્ટિ ક્યારે પણ કરી નથી. તેમજ બંન્નેના બ્રેકઅપના સમાચાર પણ આપ્યા નથી.હવે ટાઈગર શ્રોફને લઈ જે સમાચાર સામે આવી રહ્યા છે તે અનુસાર અભિનેત્રી આકાંક્ષા શર્માને ડેટ કરી રહ્યો છે. તેમને જણાવી દઈએ કે, આંકાક્ષા શર્મા મ્યુઝિક વીડિયો કૈસેનોવામાં ટાઈગર શ્રોફની સાથે જોવા મળી ચૂકી છે.આ પહેલા બંનેએ મ્યુઝિક વીડિયો ‘આઈ એમ અ ડિસ્કો ડાન્સર 2.0’માં સાથે કામ કર્યું હતું.

આકાંક્ષાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો

આ અહેવાલો વચ્ચે આકાંક્ષા શર્માએ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. ટાઈગર શ્રોફના જન્મદિવસ પર એક વીડિયો પોસ્ટ કરી હતી. જેમાં ટાઈગર અને આકાંક્ષા બંન્ને એક સાથે જોવા મળી રહ્યા હતા. પોતાની પોસ્ટના કૈપ્શનમાં લખ્યું કે, હૈપ્પી બર્થ ડે ટાઈગર શ્રોફ જેના પર ટાઈગરે પણ કોમેન્ટ કરી કહ્યું તમારો ખુબ આભાર આકાંક્ષા

કોણ છે આકાંક્ષા શર્મા?

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી આકાંક્ષા શર્માએ પોતાના અભિનય કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. આ સિવાય તેણે ઘણી ટીવી જાહેરાતોમાં કામ કર્યું છે. આ જાહેરાતોમાં તે વરુણ ધવન અને મહેશ બાબુ સાથે જોવા મળી હતી. તેણે વર્ષ 2020માં સાઉથની ફિલ્મ ત્રિવિક્રમથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જ્યારે ટાઇગરને તેના ડેન્ટિંગ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ સાચું નથી.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">