AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Throb Song : રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું લેટેસ્ટ Song હાર્ટ થ્રોબે ફેન્સના જીત્યા દિલ, જુઓ Video અને Lyrics

સચ આ હાર્ટ થ્રોબ જી !" ગીતો જે દેવ નેગી દ્વારા ગાવામાં આવેલુ નવું હિન્દી ગીત છે અને આ નવીનતમ ગીત રણવીર સિંહ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. જો કે આ ગીતમાં રણવીરની સાથે ઘણા બધા બોલિવુડ સ્ટાર્સે પણ કેમિયો કર્યુ છે જુઓ અહીં વીડિયો

Heart Throb Song : રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું લેટેસ્ટ Song હાર્ટ થ્રોબે ફેન્સના જીત્યા દિલ, જુઓ Video અને Lyrics
Heart Throb Song
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 3:55 PM
Share

રોકી ઔર રાની કી પ્રેમ કહાની આ દિવસોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મથી લઈને એક્ટિંગ અને સોંગ ખુબ જ જબરદસ્ત છે. ત્યારે આ ફિલ્મનું સૌથી પહેલુ સોંગ જેમાં રણવીર સિંહની એન્ટ્રી પડે છે “સચ આ હાર્ટ થ્રોબ જી !” ગીતો જે દેવ નેગી દ્વારા ગાવામાં આવેલુ નવું હિન્દી ગીત છે અને આ નવીનતમ ગીત રણવીર સિંહ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. જો કે આ ગીતમાં રણવીરની સાથે ઘણા બધા બોલિવુડ સ્ટાર્સે પણ કેમિયો કર્યુ છે.

આ સોંગમાં વરુણ ધવન, જાહ્નવી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે પણ જોવા મળી રહ્યા છે. હાર્ટ-થ્રોબ ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે તેનું સંગીત પ્રિતમ દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયો કરણ જોહરે નિર્દેશિત કર્યો છે.

(Video Credit: Saregama Music)

Heart Throb Song :

સચ અ હાર્ટ થ્રોબ સચ અ હાર્ટ થ્રોબ સચ અ હાર્ટ થ્રોબ સચ અ સચ અ હાર્ટ થ્રોબ

આઈન્ના ડિપર હાર્ટ થ્રોબ ગાબરુ કિડન હાર્ટ થ્રોબ મૈં કસાનોવા ગુડગાંવ દા ગોરા ચિટ્ટા સચ અ હાર્ટથ્રોબ

સ્વેગ તો દેખો હાર્ટ થ્રોબ લગતા હૈ જૈસે હાર્ટ થ્રોબ પરદા ગુચી ને મિલ્કે પુત્તર પૈદા કિત્તા

કદ ચેહ ફૂટ જી લુક ટુ ગુડ જી ઓયે ઇસ પેકેજ પે હો જાંદી એ કુડિયોં કી નિયતેં ખરાબ જી

સચ અ હાર્ટ થ્રોબ જી સચ અ હાર્ટ થ્રોબ જી ગવંડી મુંડા લજવાબ જી ઓહ સચ અ હાર્ટ થ્રોબ જી

ઓહ માય ગોડ!

વડ્ડા લસ્સી દા ગીલાસ ડેઈલી એક મેં પિયુન ઓહડે નાલ જી પ્રોટીન વાલા શેક ભી પિયુન

ઈન્ના હેન્ડસમ હોના મિસટેક હૈ અગર તો યે હક્ક સે હસીન મિસટેક મેં જીયું

આંટીયોં કે દિલ કો જો ઐસે ધડકાયેગા અલ્લાહ કાસમ હાર્ટ એટેક તુ દિલેગા

કાકે જિન અંકલ’ઓન કે ગોડ મેં તુ ખેલા હૈ ક્યા ઉનકે હી ડાઈવોર્સ તુ કરાયેગા કરાયગા હૈ કરાયગા

કસમ નું ખાને જીતે જી તુ મારવાયેગા

લુઈસ વીટન કી જેકેટ મેં ચૌડી છટી લેકે જબ નિક્લુન સડકોં સે અપની માસેરાતી લેકે

કહેંદી આંટીયાં તુ મુંડા હૈ યા ચલતા ફિરતા કબાબ જી સચ અ હાર્ટ થ્રોબ જી સચ અ હાર્ટ થ્રોબ જી

ગવંડી મુંડા લજવાબ જી ઓહ સચ એ હાર્ટ થ્રોબ જી ઓહ માય ગોડ!

ઓયે ડીંકી તુ આઈતે આ હરપ્રીત તુ આતે આ

મૈં તો જી ફિતરત સે ભાનવરા નહિ ઉલાજતા ઉસૂલોં મેં ભેદ ભવ નહિ કર્તા મેં કલિયોં મેં ઔર ફૂલોં મેં

ફુલ ગાર્ડન પે આઆ આઆ ન્યોછાવર જી આએ આએ ઓયે જિસ દિન આયા હાથ હમારે કર ડાલેંગે હમ તેરા હિસાબ જી

સચ અ હાર્ટ થ્રોબ જી સચ અ હાર્ટ થ્રોબ જી ગવંડી મુંડા લજવાબ જી ઓહ સચ એ હાર્ટ થ્રોબ જી

ઓહ માય ગોડ!

સરકાર ને મુઝકો લેડી કિલર કા દે રખા હૈ ખિતાબ જી સચ અ હાર્ટ થ્રોબ જી સચ અ હાર્ટ થ્રોબ જી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">