Naseeb Se Song Lyrics : કાર્તિક આર્યન અને કિયારા અડવાણીનું નવીન સોંગ નસીબ સે ના શબ્દો ગુજરાતીમાં વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Naseeb Se Song Lyrics : કાર્તિક આર્યન અને કિયારા અડવાણીનું નવીન સોંગ નસીબ સે ના શબ્દો ગુજરાતીમાં વાંચો
Naseeb Se lyrics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 2:26 PM

Song Lyrics : કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોંગ  સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Manda Lidha Mohi Raj Song Lyrics : ઈશાની દવે દ્વારા ગાવામાં આવેલુ ગીત ‘મનડા લીધા મોહી રાજ’ સોંગના Lyrics ગુજરાતીમાં વાંચો

સત્યપ્રેમ કી કથા ફિલ્મનું નવુ સોંગ નસીબ સે ના શબ્દો જોઈશુ. આ સોંગને પાયલ દેવ અને વિશાલ મિશ્રા દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે આ લેટેસ્ટ ગીતમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી જોવા મળે છે. નસીબ સે ગીતના બોલ A.M. Turaz દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું સંગીત આદિત્ય દેવ દ્વારા આપવામાં આવ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

Naseeb Se

નસીબ સે મિલા જો યે, તેરા સાથ હૈ, હર પલ મેરે હોંઠો પે, તેરી હી બાત હૈ

હાન આઆ આઆ…

નસીબ સે મિલા જો યે, તેરા સાથ હૈ, હર પલ મેરે હોંઠો પે, તેરી હી બાત હૈ

અધુરા થા મેં, અબ પૂરા હુઆ, જબસે તુ મેરા હો ગયા

ગમ કુશી મેં ઢલ ગયે, તુ જબસે મેરે કરીબ હૈ, પાકે ભી ઢૂંઢુ તુઝે, ખ્વાહિશ યે કિતની અજીબ હૈ

ગમ કુશી મેં ઢલ ગયે, તુ જબસે મેરે કરીબ હૈ, પાકે ભી ઢૂંઢુ તુઝે, ખ્વાહિશ યે કિતની અજીબ હૈ

ખુદ સે બિછડના મુઝકો અચ્છા લગા હૈ, તુઝમે બિખરના મુઝકો, સચ્ચા લગા હૈ

નસીબ સે મિલા જો યે, તેરા સાથ હૈ, હર પલ મેરે હોંથોં પે, તેરી હી બાત હૈ

અધુરા થા મેં, અબ પૂરા હુઆ, જબસે તુ મેરા હો ગયા

—————————————————————————————— Naseeb Se Mila Jo Yeh Tera Saath Hai Har Pal Mere Honthon Pe Teri Hi Baat Hai

Haan Aa Aa Aa…

Naseeb Se Mila Jo Yeh Tera Saath Hai Har Pal Mere Honthon Pe Teri Hi Baat Hai

Adhoora Tha Main Ab Poora Hua Jabse Tu Mera Ho Gaya

Gham Kushi Mein Dhal Gaye Tu Jabse Mere Kareeb Hai Paake Bhi Dhoondhoon Tujhe Khwaahish Yeh Kitni Ajeeb Hai

Gham Kushi Mein Dhal Gaye Tu Jabse Mere Kareeb Hai Paake Bhi Dhoondhoon Tujhe Khwaahish Yeh Kitni Ajeeb Hai

Khud Se Bichhadna Mujhko Aachha Laga Hai Tujhme Bikharna Mujhko Sacha Laga Hai

Naseeb Se Mila Jo Yeh Tera Saath Hai Har Pal Mere Honthon Pe Teri Hi Baat Hai

Adhoora Tha Main Ab Poora Hua Jabse Tu Mera Ho Gaya

g clip-path="url(#clip0_868_265)">