AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જેનેલિયા ડિસોઝા સાથે રિયાન અને રાહિલે હાથ જોડીને પાપારાઝીને કર્યું નમસ્તે, ફેન્સે કર્યા બાળકોના વખાણ, જુઓ Video

જેનેલિયા (Genelia Deshmukh) તેના બંને બાળકોના હાથ પકડીને એરપોર્ટની અંદર લઈ જતી જોવા મળી રહી છે. જેનેલિયા અને તેના બે બાળકો આરામથી રોકાયા અને પાપારાઝી માટે પોઝ આપ્યા અને ફોટો પણ ક્લિક કરાવ્યો.

જેનેલિયા ડિસોઝા સાથે રિયાન અને રાહિલે હાથ જોડીને પાપારાઝીને કર્યું નમસ્તે, ફેન્સે કર્યા બાળકોના વખાણ, જુઓ Video
Genelia Deshmukh
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 5:40 PM
Share

હાલમાં જ જેનેલિયા ડિસોઝા (Genelia Deshmukh) મુંબઈ એરપોર્ટ પર બાળકો સાથે જોવા મળી હતી. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં જેનેલિયા તેના બાળકો રિયાન અને રાહિલને કારમાંથી ઉતરીને એરપોર્ટ તરફ લઈ જતી જોવા મળે છે. જેનેલિયા અને તેના બે બાળકોએ હાથ જોડીને પાપારાઝીને નમસ્તે કર્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કેઝ્યુઅલ લુકમાં એરપોર્ટ પર જોવા મળી જેનેલિયા

એરપોર્ટ લુક માટે જેનેલિયા વ્હાઈટ ટોપ અને ડિસ્ટ્રેસ્ડ ડેનિમ જીન્સમાં જોવા મળી હતી. તેણે ગ્રે શર્ટ સાથે પોતાનો આઉટફિટ કૈરી કર્યો હતો.જેનેલિયાએ યલો સ્નીકર્સ પણ પહેર્યા હતા. જેનેલિયાએ તેના કાનમાં હૂપ ઈયરિંગ્સ પહેર્યા હતા, તેના હાથમાં સ્માર્ટ વોચ પહેરી હતી અને સનગ્લાસ પણ પહેર્યા હતા. તે પોતાના ખભા પર બેકપેક પણ લઈ જઈ રહી છે. રિહાન અને રિયાલ બંને ટ્રેક સૂટમાં જોવા મળ્યા હતા.

અહીં જુઓ વીડિયો

ફેન્સે કહ્યું- તમે બાળકોને સારા સંસ્કાર આપ્યા છે

આ વીડિયોમાં જેનેલિયા તેના બંને બાળકોના હાથ પકડીને એરપોર્ટની અંદર લઈ જતી જોવા મળી રહી છે. જેનેલિયા અને તેના બે બાળકો આરામથી રોકાયા અને પાપારાઝી માટે પોઝ આપ્યા અને ફોટો પણ ક્લિક કરાવ્યો. આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : -15 ડિગ્રી તાપમાનમાં રકુલ પ્રીત સિંહે કર્યું સ્વિમિંગ, ફેન્સે કહ્યું- ‘તમે પાણીમાં આગ લગાવી દીધી’, જુઓ Video

ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ

સોશિયલ મીડિયા પર ફેન્સ આ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયો પર એક યુઝરે લખ્યું- જેનેલિયાએ તેના બાળકોને સારા સંસ્કાર આપ્યા છે. આ સિવાય અન્ય એક યુઝરે કોમેન્ટ કરી છે કે બેસ્ટ સ્ટાર કિડ. આ સિવાય ફેન્સ હાર્ટ શેર કરીને કોમેન્ટ કરી રહ્યા છે. આ સિવાય ઘણાં યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">