સુશાંત સિંહ પહેલાં આ અભિનેતાઓએ પણ આત્મહત્યા કરીને ચાહકોને રડાવ્યા હતા

|

Sep 28, 2020 | 3:12 PM

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. બોલીવુડના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. બોલીવુડના યુવા અભિનેતાઓમાં તેમનો સમાવેશ થતો હતો. સુશાંત સિંહ રાજપૂત પહેલાં પણ ઘણાં અભિનેતાઓએ આત્મહત્યા કરીને ચાહકોને રડાવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]

સુશાંત સિંહ પહેલાં આ અભિનેતાઓએ પણ આત્મહત્યા કરીને ચાહકોને રડાવ્યા હતા

Follow us on

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. બોલીવુડના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. બોલીવુડના યુવા અભિનેતાઓમાં તેમનો સમાવેશ થતો હતો. સુશાંત સિંહ રાજપૂત પહેલાં પણ ઘણાં અભિનેતાઓએ આત્મહત્યા કરીને ચાહકોને રડાવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

1. કુશલ પંજાબી


બોલીવુડ અભિનેતા કુશલ પંજાબીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં મુંબઈમાં આત્મહત્યા કરી હતી. તેઓ સલામ એ ઈશ્ક ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે કામ કરી ચૂક્યા છે. આ સિવાય લક્ષ્ય અને કાલ જેવી ફિલ્મમાં પણ તેઓએ કિરદાર નિભાવ્યો હતો.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

2. જિયા ખાન


વર્ષ 2013માં જીયા ખાને પણ આત્મહત્યા કરી લીધી હતી. 25 વર્ષની ઉંમરે જીયા ખાને આત્મહત્યા કરી હતી અને તે પ્રેગ્નેટ પણ હતી. આ કેસમાં અભિનેતા આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલીનું નામ પણ ખૂલ્યું હતું. જીયા ખાને નિશબ્દ, હાઉસફૂલ, ગજની જેવી ફિલ્મમાં કામ કર્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

3. દિવ્યા ભારતી


બોલીવુડ અભિનેત્રી દિવ્યા ભારતીનું મોત પાંચમા માળે પડી જવાથી થયું હતું. અમુક લોકો આ ઘટનાને આત્મહત્યા સાથે જોડી રહ્યાં છે. દિવ્યા ભારતીએ 19 વર્ષની ઉંમરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જો કે દિવ્યા ભારતીના મોત પર સસ્પેન્સ બની રહ્યું છે.

 

4. ગુરુદત્ત


ગુરુદત્તના પણ મોતની ખબર સાંભળીને તેમના ચાહકો ચોંકી ગયા હતા. જો કે તેમનું મોત આત્મહત્યાથી થયું કે નશો કરવાથી તે સ્પષ્ટ થઈ શક્યું નથી. 1964ના વર્ષમાં તેઓ પોતાના ઘરમાં મૃત મળી આવ્યા હતા.

5. સિલ્ક સ્મિતા


વિજયલક્ષ્મી વદલાપતિ ઉર્ફે સિલ્ક સ્મિતાએ 1996માં પંખા લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તેને એક સ્યુસાઈડ છોડી હતી અને તેમાં લખ્યું હતું તે સતત કામ ન મળવાથી આવું પગલું ભર્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

6. પરવીન બાબી


મશહુર અભિનેત્રી પરવીન બાબી વર્ષ 2005માં પોતાના એપાર્ટમેન્ટમાં મૃત મળી આવી હતી. પરવીન બાબી એકલી રહેતી હતી અને તે બહાર ના નીકળતી તો લોકોને શંકા ગઈ હતી. એવું માનવામાં આવે છે કે બિમારીથી કંટાળીને પરવીન બાબીએ આત્મહત્યા કરી લીધી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 11:23 am, Sun, 14 June 20

Next Article