AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Welcome To The Jungle Trailer : 2000 કરોડની ફિલ્મમાં 20 થી વધુ સ્ટાર, 4 મિનિટનું ટ્રેલર જોઈ હસીને લોથપોથ થઈ જશે

Welcome To The Jungle Trailer : અક્ષય કુમારની ફિલ્મ વેલકમ ટુ ધ જંગલનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. 4 મિનિટ 10 સેકન્ડનો વીડિયો જોઈ ચાહકો હવે ફિલ્મ જોવા માટે આતુર છે. વેલકમ ટુ જંગલનું ટ્રેલર ખુબ જ સુંદર છે. તો ચાલો જોઈએ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.

Welcome To The Jungle Trailer : 2000 કરોડની ફિલ્મમાં 20 થી વધુ સ્ટાર, 4 મિનિટનું ટ્રેલર જોઈ હસીને લોથપોથ થઈ જશે
| Updated on: Jun 11, 2026 | 2:46 PM
Share

Welcome To The Jungle Trailer : જો તમે પણ આ ટ્રેલર નથી જોયું તો તમે ખુબ મોટી વાત મીસ કરી રહ્યા છો. હવે અક્ષય કુમારની ફિલ્મ વેલકમ ટુ ધ જંગલનું ટ્રેલર ફાઈનલી રિલીઝ થયું છે. આ ટ્રેલર લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે.તમને દરેક સીનમાં એલગ જટ્રેલર હોય તેવું જોવા મળશે. 26 જૂનના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાનું છે. ફિલ્મનું ટ્રેલર 4 મિનિટ 10 સેકન્ડનું છે. જેની શરુઆત થાય છે 2000 કરોડ રુપિયાની ફેક ફિલ્મ.

પરેશ રાવલ અને રાજપાલ યાદવની સાથે વેલકમ ટુ ધ જંગલનું ટ્રેલરની શરુઆત થાય છે. ત્યારબાદ એક એક કરી તમામ સ્ટ્રાર પોતાનો પરિચય આપે છે. ફિલ્મમાં કોણ કોણ છે. તે હવે ફાઈનલી ખબર પડી ગઈ છે. અક્ષય કુમાર પરેશ રાવલને કહે છે એક ટોપનો હીરો હતો. જે ફ્લોપ હીરો છે. આ દરમિયાન ભોજપુરી સ્ટાઈલ પણ ટ્રેલરમાં જોવા મળી શકે છે. આ ફિલ્મને અહમદ ખાને ડાયરેક્ટ કરી છે.

ઉદય અને મજનું ભાઈની એન્ટ્રી

ઉદય અને મજનના પાત્ર વેલકમ ફિલ્મમાં જોવા મળ્યું હતુ. જ્યાં ઉદય શેટ્ટીનું પાત્ર નાના પાટેકરે કર્યુ છે. મજનુ ભાઈના રોલમાં અનિલ કપુર જોવા મળશે. હવે પાર્ટ3માં એ સ્ટાર ભાઈઓની એન્ટ્રી થાય છે. ઉદયના ભાઈના રોલમાં સુનીલ શેટ્ટી તો મજનુના ભાઈ અરશદ વારસી જોવા મળ્યો છે. સૌથી સોલિડ છે ધોડાનું પેન્ટિંગ જે દરેક રીતે ફેમસ છે. હવે આ ફિલ્મમાં બદલવામાં આવ્યું છે. આ ફિલ્મ આર્મીવાળી ફિલ્મ બનાવી છે. જેમાં એક્શન જોવા મળશે. કોમેડી જોઈ તમને મજા આવશે.

એક સ્ટાર બધા પર પડ્યો ભારે

વેલકમ ટુ ધ જંગલજે સ્ટાર વિલન બનીને આવ્યો છે. તે જેકી શ્રોફ છે. જે નકલી ફિલ્મને અસલી સમજી એન્ટ્રી કરે છે અને ઘોડા પર બેસી બધાને ઘેરી લે છે. અભિનેતાનો રોલ ખુબ યુનિક છે. જે ફિલ્મની યુએસપી પણ સાબિત થઈ શકે છે. ટ્રેલર જોઈને લાગે છે કે તે નકલી ફિલ્મને બનાવતા બનાવતા આ લડાઈ અસલી થઈ જાય છે. તમે પણ જુઓ તમને કેવું લાગ્યું આ ટ્રેલર

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
g clip-path="url(#clip0_868_265)">