AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અક્ષય કુમારે કરાવ્યું આંખનું ઓપરેશન, ફિલ્મના શૂટિંગમાંથી લીધો બ્રેક

છેલ્લા કેટલાક સમયથી અભિનેતાને આંખમાં દેખાવાની સમસ્યા હતી.અક્ષય કુમારે આંખની સર્જરી કરાવી છે. જેના કારણે તેમણે કામમાંથી થોડા સમય બ્રેક લીધો છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની ફિલ્મ ભૂત બંગલા હાલમાં રિલીઝ થઈ હતી. સારી એવી કમાણી કરી છે.

Breaking News : અક્ષય કુમારે કરાવ્યું આંખનું ઓપરેશન, ફિલ્મના શૂટિંગમાંથી લીધો બ્રેક
| Updated on: May 07, 2026 | 3:14 PM
Share

અક્ષય કુમારની હાલમાં ફિલ્મ ભૂત બંગલા રીલિઝ થઈ હતી. હવે નવી ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું હતુ. થોડા સમય માટે બ્રેક લીધો છે. કારણ કે, બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે આંખની સર્જરી કરાવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે અક્ષયને જોવામાં તકલીફ પડી રહી હતી અને તેથી તેની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી 6 મેના રોજ સવારે કરવામાં આવી હતી, અને હવે અભિનેતા તેની તબિયતને કારણે થોડા સમય માટે કામથી બ્રેક લેશે. અક્ષય સામાન્ય રીતે વર્ષમાં 4-5 ફિલ્મો લઈને આવે છે. એક ફિલ્મ પૂર્ણ કે રિલીઝ થતાં જ તે બીજી ફિલ્મનું શૂટિંગ શરૂ કરે છે. જોકે, અક્ષય હવે થોડા સમય માટે બ્રેક પર છે.

અક્ષય કુમારે આંખની સર્જરી કરાવી

અક્ષય કુમારે આંખની સર્જરી પહેલા વિદ્યા બાલનની સાથે પોતાની ફિલ્મ કેરલમનું શેડ્યુલ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મને અનીસ બઝમી ડાયરેક્ટ કરી રહ્યા છે. થોડા સમય પહેલા અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફિલ્મના શેડ્યુલ પૂર્ણ થયાની વાત કરી હતી.

હેલ્થ પર ધ્યાન આપી રહ્યા છે અભિનેતા

હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે, અક્ષય કુમારની આંખમાં સમસ્યા ક્યારથી છે. તેમજ હવે સર્જરી પછી કેટલા દિવસ શૂટિંગથી દુર રહેશે. હવે સ્ટાર પોતાના સ્વાસ્થ પર ધ્યાન આપી રહ્યા છે. તે પોતાની ફિટનેસ અને હેલ્થને લઈ ખુબ જ સતર્ક રહે છે.તેમની લાઈફસ્ટાઈલ અને ફિટનેસ પણ ચર્ચામાં રહે છે.

ભૂત બંગ્લાનું કલેક્શન

અક્ષય કુમારની ફિલ્મ ભૂત બંગલાની વાત કરીએ તો રિલીઝ થયાને 20 દિવસ થઈ ચૂક્યા છે, ફિલ્મે અત્યારસુધી સારી કમાણી કરી છએ. 20 દિવસમાં 175.93 કરોડની કમાણી કરી છે. વિશ્વભરમાં તેની કમાણી 232.78 કરોડ થઈ ગઈ છે.અક્ષય કુમાર પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવી રાખે છે. તે વર્ષમાં 4-5 ફિલ્મો રિલીઝ કરે છે. હાલમાં તેની પાસે હૈવાન, ગોલમાલ 5, વેલકમ ટુ ધ જંગલ અને મરાઠી ફિલ્મ Vedat Marathe Veer Daudle Saat જેવી ફિલ્મો છે.

Akshay Kumar Family Tree : ફિલ્મ હેરા ફેરીમાં ચાહકોને પેટ પકડી હસાવનાર રાજુનો આજે છે જન્મજદિવસ, પત્ની પણ આપી ચૂકી છે હિટ ફિલ્મો અહી ક્લિક કરો

Follow Us
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાય
અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાય
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
g clip-path="url(#clip0_868_265)">