Breaking News : અમદાવાદ પ્લેન દુર્ઘટનાથી બોલિવૂડ હચમચી ગયું, અક્ષય કુમારથી લઈને સની દેઓલ સુધી આ સ્ટારે દુખ વ્યક્ત કર્યુ

અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દરેક લોકો દુખી થયા છે.લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું ફ્લાટ ક્રેશ થયું છે. પ્લેનમાં 242 લોકો સવાર હતા. આ ભયંકર અકસ્માતને લઈ અનેક બોલિવુડ સ્ટારે દુખ વ્યક્ત કર્યું છે.અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણી પણ સવાર હતા.

Breaking News : અમદાવાદ પ્લેન દુર્ઘટનાથી બોલિવૂડ હચમચી ગયું, અક્ષય કુમારથી લઈને સની દેઓલ સુધી આ સ્ટારે દુખ વ્યક્ત કર્યુ
| Updated on: Jun 12, 2025 | 5:52 PM

અમદાવાદમાં ગુરુવારના રોજ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતુ.આ અકસ્માતે સૌ કોઈને દુખી કર્યા છે. પ્લેનમાં 242 લોકો સવાર હતા.જેને લઈ બોલિવુડના અનેક સ્ટારે આ મામલે દુખ વ્યક્ત કર્યું છે.અક્ષય કુમાર, સોનુ સૂદ, સની દેઓલ, દિશા પટની સહિત ઘણા અન્ય સ્ટાર્સે આ બાબતે પ્રતિક્રિયા આપી છે.

સની દેઓલે X પર લખ્યું અમદાવાદમાં પ્લેન ક્રેશથી દુખ વ્યક્ત કર્યું છે.જેમણે જીવ ગુમાવ્યો તેના આત્માને ભગવાન શાંતિ આપે. આ દુખદ સમયમાં તેમના પરિવારને તાકાત આપે

 

સોનું સુદનું રિએક્શન સામે આવ્યું

સોનું સુદે લખ્યું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં એર ઈન્ડિયા ફ્લાઈટ જે લંડન જઈ રહી હતી.તેના માટે પ્રાર્થના દિશા પટનીએ રિએક્ટ કરતા કહ્યું, અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેના વિશે સાંભળી દુખ થયું. જે લોકોએ જીવ ગુમાવ્યા તેમની આત્માને શાંતિ મળે

 

 

 

 

રિતેશ દેશમુખે લખ્યું, હચમચાવી દેનારી ઘટના. અમદાવાદ પ્લેન દુર્ઘટના વિશે સાંભળીને આઘાત લાગ્યો. આ મુશ્કેલ સમયમાં, હું બધા મુસાફરો, તેમના પરિવારો અને અસરગ્રસ્ત બધાને માટે પ્રાર્થના કરું છું.” આ બધા ઉપરાંત, ઘણા અન્ય ફિલ્મ સ્ટાર્સે પણ આ બાબતે પ્રતિક્રિયા આપી છે અને દુઃખ વ્યક્ત કર્યું છે.

 

અલ્લુ અર્જુને દુખ વ્યક્ત કર્યું

 

Breaking News : અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, લંડન જતા પ્લેનમાં 242 પેસેન્જર હતા સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Published On - 5:44 pm, Thu, 12 June 25