Viral Video: સારા અલી ખાને શેયર કર્યો ફની વીડિયો, હસવાનું રોકી નથી શકતાં ફેન્સ, જુઓ Video

ફિલ્મ 'ગેસલાઈટ'માં ચિત્રાંગદા સિંહ સારા અલી ખાનની (Sara Ali Khan) સાવકી માતાના રોલમાં જોવા મળશે, જ્યારે એક્ટર વિક્રાંત મેસી સારા અલી ખાનના પિતાના બોડીગાર્ડના રોલમાં જોવા મળશે. હાલમાં સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: સારા અલી ખાને શેયર કર્યો ફની વીડિયો, હસવાનું રોકી નથી શકતાં ફેન્સ, જુઓ Video
Sara Ali Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 7:53 PM

વર્ષ 2018 માં નિર્દેશક અભિષેક કપૂરની ફિલ્મ કેદારનાથ સાથે સારા અલી ખાને બોલિવુડમાં ધમાકેદાર ડેબ્યુ કર્યું હતું, તે ટૂંક સમયમાં વિક્રાંત મેસી અને ચિત્રાંગદા સિંહ સાથે ફિલ્મ ગેસલાઈટમાં જોવા મળશે. સોશિયલ મીડિયા પર સારાની આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મનું પ્રમોશન જોઈને દરેક ફેન્સ એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે. સારા અલી ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે તેના દર્શકોને ગેસલાઈટ કેવી રીતે કરવી તે શીખવી રહી છે. સારા અલી ખાનનો આ વીડિયો જોઈને ફેન્સ હસવાનું રોકી શક્યા નથી.

અહીં જુઓ વીડિયો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારાએ શીખવી ‘ગેસલાઈટ’ની રીતો

સારા અલી ખાને વીડિયો શેયર કરતા લખ્યું છે કે ‘ચાલો હું તમને ગેસલાઈટની કેટલીક રસપ્રદ રીતો બતાવું. બરાબર બેસો, શુક્રવારની રાતની રાહ જુઓ, ડિઝની પ્લસ હોટસ્ટાર પર 31 માર્ચે રિલીઝ થશે ફિલ્મ. આ વીડિયોમાં સારા અલી ખાન ગેસલાઈટ કરવાની અલગ-અલગ રીતો બતાવી રહી છે. પહેલી રીતમાં સારા અલી ખાને કેટલાક ફુગ્ગા લીધા છે જે ગેસથી ભરેલા છે. આ ફુગ્ગાઓને છોડીને સારા કહે છે કે તેમાં ગેસ હતો અને હવે તે લાઈટ થઈ રહ્યો છે. સારાએ તેની બીજી રીતમાં કહ્યું કે જો ટ્રકની ટાંકીમાં ગેસ ભરવામાં આવે અને પછી તેને ટોર્ચથી લાઈટ કરવામાં આવે તો તે ગેસલાઈટ થઈ જશે.

આ પણ વાંચો : પત્રકાર સાથે દુર્વ્યવહારના મામલામાં Salman Khanને મોટી રાહત, બોમ્બે હાઈકોર્ટે કેસ ફગાવી દીધો

સારાના આ વીડિયો પર ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ

સારા અલી ખાને તેની ત્રીજી રીતમાં કહ્યું કે જો કોઈ મહિલા તમારી આગળ ઊભી રહે અને સામેથી આવતી લાઈટને રોકે અને તેની સાથે ગેસ રીલિઝ કરે તો તે ગેસલાઈટ થશે. સારા અલી ખાનને ગેસલાઈટ કરવાની આ ફની રીતો જોઈને ફેન્સ સવાલ કરી રહ્યા છે કે તેણે આવો વીડિયો ક્યો નશો કરીને શેયર કર્યો છે. થોડા સમય પહેલા જ શેયર કરવામાં આવેલ આ વીડિયોને લાખો વ્યૂઝ અને લાઈક મળ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે ફેન્સને સોશિયલ મીડિયા પર સારા અલી ખાનની ફની સ્ટાઈલ જોવા મળી હોય. આ પહેલા પણ સારાએ ઘણી વખત આવા ફની વીડિયો શેયર કર્યા છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">