બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ થઈ ભાવુક, વીડિયો થયો VIRAL

|

Dec 26, 2020 | 9:19 PM

'કહો ન પ્યાર હૈ ' ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરવાવાળી અભિનેત્રી અમીષા પટેલ (Amisha Patel) હવે ફિલ્મોમાં ઓછી આવી રહી છે પણ તેમની આજે પણ ફેન ફોલોઈંગ હજુ પણ તેવી જ છે.

બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ થઈ ભાવુક, વીડિયો થયો VIRAL
Amisha Patel (File Image)

Follow us on

‘કહો ન પ્યાર હૈ ‘ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરવાવાળી અભિનેત્રી અમીષા પટેલ (Amisha Patel) હવે ફિલ્મોમાં ઓછી આવી રહી છે પણ તેમની આજે પણ ફેન ફોલોઈંગ હજુ પણ તેવી જ છે. 20 વર્ષ પહેલા અમિષા પટેલ, હૃતિક રોશન (Hrithik Roshan)ની સાથે સિલ્વર સ્ક્રીન પર આવી હતી. તે વખતે આ જોડીએ કમાલ કરી નાખ્યું હતું.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અભિનેત્રી અમીષા પટેલ થઈ ઈમોશનલ

અમીષા પટેલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. હમણા અમિષાનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં તે ભાવુક દેખાઈ રહી છે. હમણા જ એકટ્રેસ કામના લીધે શહેરની બહાર ગઈ હતી, ત્યાં એક એરલાઈન્સ સ્ટાફે તેને સરપ્રાઈઝ આપ્યું હતું. અમીષાની ફિલ્મ ‘કહો ન પ્યાર હૈ’ (Kaho na pyar hai)ના ટાઈટલ ટ્રેક પર ક્રુ-મેમ્બર નાચતા દેખાઈ રહ્યા છે.

 

 

ફલાઈટ સ્ટાફને સામે નાચતા જોઈને તે પણ ઉત્સાહિત થઈ ગઈ અને તેમની સાથે તે પણ સમાવિષ્ટ થઈ ગઈ હતી. અમિષાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ આ ખૂબ પસંદ કરી રહ્યા છે. વાઈરલ થઈ રહેલા વીડિયોમાં તમે જુઓ છો કે અમીષા આ સમય ટ્રેક પેન્ટ્સ સાથે સ્કાઈ બ્લૂ કલરની જેકેટ પહેર્યું છે. તે ઉપરાંત તેમને મોઢા પર માસ્ક પણ પહેર્યું હતું.

 

આ પણ વાંચો: Bank Holiday: વર્ષ 2021માં ક્યારે રહેશે બેન્કો બંધ, વાંચો પુરૂ લિસ્ટ

 

Next Article