Bank Holiday: વર્ષ 2021માં ક્યારે રહેશે બેન્કો બંધ, વાંચો પુરૂ લિસ્ટ

વર્ષ 2020નું અંતિમ સપ્તાહ ચાલી રહ્યું છે. કોરોના સમયગાળાને લીધે આ વર્ષે વેપાર-રોજગાર બરાબર ચાલ્યા નથી. નવું વર્ષ 2021 ચાલુ વર્ષની તુલનામાં સારું રહેવાની તમામ લોકો આશા રાખી રહ્યા છે.

Bank Holiday: વર્ષ 2021માં ક્યારે રહેશે બેન્કો બંધ, વાંચો પુરૂ લિસ્ટ
Bank Holidays March 2021
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 26, 2020 | 8:04 PM

વર્ષ 2020નું અંતિમ સપ્તાહ ચાલી રહ્યું છે. કોરોના સમયગાળાને લીધે આ વર્ષે વેપાર-રોજગાર બરાબર ચાલ્યા નથી. નવું વર્ષ 2021 ચાલુ વર્ષની તુલનામાં સારું રહેવાની તમામ લોકો આશા રાખી રહ્યા છે. વેપાર-રોજગાર અને આર્થિક વ્યવહારો માટે બેન્ક મહત્વનો આધાર ધરાવે છે. અમે તમને વર્ષ 2021ની બેંકની રજાઓની સૂચિ વિશે જણાવી રહ્યા છીએ. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વર્ષ 2021 માટે બેંક રજા જાહેર કરી છે. RBIની સૂચના મુજબ રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ છે. RBIની વેબસાRટ અનુસાર રજાનો નિર્ણય વિવિધ રાજ્યો અનુસાર લેવામાં આવ્યો છે. જે મુજબ કેટલાક દિવસ બેંક એક રાજ્યમાં ખુલ્લી રહેશે અને અન્ય કોઈ રાજ્યમાં બંધ પણ રહેશે.

એક નજર કરીએ વર્ષ 2021ના BANK HOLIDAYS ઉપર

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જાન્યુઆરી

01 જાન્યુઆરી, શુક્રવાર – નવા વર્ષનો દિવસ 02 જાન્યુઆરી, શનિવાર – નવા વર્ષની રજા 09 જાન્યુઆરી, બીજો શનિવાર 11 જાન્યુઆરી, સોમવાર – મિશનરી દિવસ 14 જાન્યુઆરી, ગુરુવાર – મકરસંક્રાંતિ અને પોંગલ 15 જાન્યુઆરી થિરુવલ્લુવર દિવસને કારણે કેટલાક રાજ્યોમાં બેંકોની રજા રહેશે (*) 23 જાન્યુઆરી, ચોથો શનિવાર 26 જાન્યુઆરી, મંગળવાર – પ્રજાસત્તાક દિવસ

ફેબ્રુઆરી

13 ફેબ્રુઆરી, બીજો શનિવાર 16 ફેબ્રુઆરી, મંગળવાર – વસંત પંચમી 27 ફેબ્રુઆરી, ચોથો શનિવાર – ગુરુ રવિદાસ જયંતી

માર્ચ

11 માર્ચ, ગુરુવાર – મહાશિવરાત્રી 13 માર્ચ, બીજો શનિવાર 27 માર્ચ, ચોથો શનિવાર 29 માર્ચ, સોમવાર – હોળી

એપ્રિલ

2 એપ્રિલ, શુક્રવાર – ગુડ ફ્રાઈડે 8 એપ્રિલ, ગુરુવાર – બુદ્ધ પૂર્ણિમા 10 એપ્રિલ, બીજો શનિવાર 14 એપ્રિલ, ગુરુવાર – બૈસાખી અને ડો.બી.આર. આંબેડકર જયંતી 21 એપ્રિલ, બુધવાર – રામ નવમી 24 એપ્રિલ, ચોથો શનિવાર 25 એપ્રિલ, રવિવાર – મહાવીર જયંતી

મે 1 મે, શનિવાર – મે દિવસ અથવા મજૂર દિવસ 8 મે, બીજો શનિવાર 12 મે, બુધવાર – ઇદ-ઉલ-ફિત્ર 22 મે, ચોથો શનિવાર

જૂન 12 જૂન, બીજો શનિવાર 26 જૂન, ચોથો શનિવાર

જુલાઈ 10 જુલાઈ, બીજો શનિવાર 20 જુલાઈ, મંગળવાર – બકરી ઈદ / ઇદ અલ-અધા 24 જુલાઈ, ચોથો શનિવાર

ઓગસ્ટ 10 ઓગષ્ટ, મંગળવાર – મોહરમ 14 ઓગષ્ટ, બીજો શનિવાર 15 ઓગષ્ટ, રવિવાર – સ્વતંત્રતા દિવસ 22 ઓગષ્ટ, રવિવાર – રક્ષાબંધન 28 ઓગષ્ટ, ચોથો શનિવાર 30 ઓગષ્ટ, સોમવાર – જન્માષ્ટમી

સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર, શુક્રવાર – ગણેશ ચતુર્થી 11,સપ્ટેમ્બર શનિવાર – બીજો શનિવાર 25 સપ્ટેમ્બર, શનિવાર – ચોથો શનિવાર

ઓક્ટોબર 2 ઓક્ટોબર, શનિવાર – ગાંધી જયંતી 9 ઓક્ટોબર, બીજો શનિવાર 13ઓક્ટોબર, બુધવાર – મહા અષ્ટમી 14 ઓક્ટોબર, ગુરુવાર – મહા નવમી 15 ઓક્ટોબર, શુક્રવાર – દશેરા 18 ઓક્ટોબર, સોમવાર – ઇદ-એ-મિલાન 23 ઓક્ટોબર, ચોથો શનિવાર

નવેમ્બર નવેમ્બર 4, ગુરુવાર – દિવાળી 6 નવેમ્બર, શનિવાર – ભાઈબીજ નવેમ્બર 13, બીજો શનિવાર નવેમ્બર 15, સોમવાર – દીપાવલી રજા 19 નવેમ્બર, શુક્રવાર – ગુરુ નાનક જયંતિ 27 નવેમ્બર, ચોથો શનિવાર

ડિસેમ્બર 11,ડિસેમ્બર, બીજો શનિવાર 25 ડિસેમ્બર, ચોથો શનિવાર – નાતાલનો દિવસ

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">