અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે ગુપચુપ કરી સગાઈ, લગ્નની ચર્ચાઓ વચ્ચે શેર કરી તસવીર

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે લગ્નની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું અને કહ્યું કે તેમની સગાઈ થઈ ગઈ છે. એક્ટ્રેસે તેની ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરી છે.

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે ગુપચુપ કરી સગાઈ, લગ્નની ચર્ચાઓ વચ્ચે શેર કરી તસવીર
Siddharth Aditi Rao Hydari Wedding
Follow Us:
| Updated on: Mar 28, 2024 | 6:35 PM

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને એકસાથે અનેક ઈવેન્ટ્સ અને ફંક્શનમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તાજેતરમાં તેમના લગ્નની ચર્ચાઓ થવા લાગી હતી. ઘણા મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેણ બંને લગ્નના બંધનમાં બંધાય ગયા છે. હવે ગુરુવારે અદિતિએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. તેણે કહ્યું કે તે પરિણીત નથી પરંતુ સિદ્ધાર્થ સાથે સગાઈ કરી છે.

જોવા મળી સગાઈની રિંગ

તસવીરમાં સિદ્ધાર્થ અને અદિતિ કેમેરા તરફ જોઈ રહ્યાં છે. તે તેની સગાઈની રિંગ બતાવી રહ્યો છે. એક્ટ્રેસે ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે ‘તેણે હા કહ્યું. સગાઈ.’ આગળ તેણે હાર્ટ અને રિંગની ઈમોજી બનાવી. આયુષ્માન ખુરાના, મનીષા કોઈરાલા, કૃતિકા કામરા અને સોફી ચૌધરીએ કપલને અભિનંદન પાઠવ્યા છે.

શું તમને પુરતી ઊંઘ પછી પણ દિવસભર થાક લાગે છે? તો દરરોજ કરો આ 10 કામ
સિંગર સચેત-પરંપરા એક પુત્રના માતા-પિતા બન્યા, જુઓ ફોટો
ભુલથી Expiry Date વાળી દવા લેવાઇ જાય તો શું થાય ?
ભારત છોડો... પાકિસ્તાનમાં પણ વાગ્યો મુકેશ અંબાણીનો ડંકો, જાણો કારણ
Ghee and Milk : ગરમ દૂધમાં દેશી ઘી નાખીને પીવાથી જાણો શું થાય છે?
ભારતરત્નથી સન્માનિત લોકોને કેટલા રૂપિયા મળે છે?

એવા રિપોર્ટ હતા કે 26 માર્ચે તેઓએ તેલંગાણાના એક મંદિરમાં લગ્ન કર્યા હતા. હવે એવું લાગે છે કે તે દિવસે મંદિરમાં તેમની સગાઈ થઈ ગઈ હતી. ગઈ કાલે જ્યારે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’ની રિલીઝ ડેટની જાહેરાત કરવા માટે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અદિતિ હાજર ન હતી, જેના પછી આ અફવાઓએ વધુ જોર પકડ્યું હતું.

ફિલ્મના સેટ પર થયો હતો પ્રેમ

અદિતિ અને સિદ્ધાર્થ તેલુગુ ફિલ્મ ‘મહાસમુદ્રમ’ (2021)માં કામ કરતી વખતે નજીક આવ્યા હતા. બંનેએ તેમના સંબંધોને લાંબા સમય સુધી છુપાવીને રાખ્યા. ધીમે ધીમે તેઓ પ્રીમિયર અને અન્ય ઈવેન્ટ્સમાં સાથે દેખાવા લાગ્યા. અદિતિએ આ પહેલા એક્ટર સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘હીરામંડી’ સિવાય તે ‘ગાંધી ટોક્સ’ અને ‘લાયનેસ’માં જોવા મળશે.

આ પણ વાંચો: આ ફિલ્મના સેટ પર અદિતિ રાવ સાથે પ્રેમમાં પડ્યો સિદ્ધાર્થ, જાણો કેવી રીતે શરૂ થઈ લવસ્ટોરી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાવગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના મોત,
ભાવગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના મોત,
"ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા બનાવી PMJAY ની નવી SOP? "
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત
Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત
દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ
દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">