Big News: Salman Khanએ લીધુ ભાડા પર ડુપ્લેક્સ, ભાડું જાણીને દંગ રહી જશે ચાહકો

સલમાન ખાન સાથે જોડાયેલા સમાચાર જાણવા માટે ચાહકો હંમેશા આતુર હોય છે. આવી સ્થિતિમાં, તાજેતરમાં સમાચાર આવ્યા છે કે અભિનેતાએ ડુપ્લેક્સ માટે રેન્ટ એગ્રીમેન્ટ ફાઈનલ કર્યું છે.

Big News: Salman Khanએ લીધુ ભાડા પર ડુપ્લેક્સ, ભાડું જાણીને દંગ રહી જશે ચાહકો
Salman Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 9:32 PM

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) હંમેશા તેમના ચાહકોમાં છવાયેલા રહે છે. લાંબા સમયથી સલમાન ફિલ્મો દ્વારા પોતાના ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે. આટલા મોટા સુપરસ્ટાર બન્યા પછી પણ સલમાન બાંદ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં તેમના પરિવાર સાથે રહે છે, પરંતુ તેમની મુંબઈમાં ઘણી મિલકતો છે. એક અંગ્રેજી અખબારના સમાચાર અનુસાર હવે સલમાન ખાન નવું ઘર લેવા જઈ રહ્યા છે. સમાચાર અનુસાર તાજેતરમાં સલમાન ખાને તેમના બાંદ્રાના ઘરની નજીક એક ડુપ્લેક્સ માટે રેન્ટ એગ્રીમેન્ટ ફાઈનલ કર્યું છે.

સલમાન ખાને મકાન ભાડે લીધુ

તમામ સુવિધાઓથી ભરપૂર સલમાન ખાનનું ડુપ્લેક્સ ખૂબ જ ખાસ હશે. આ માટે તેઓ એક મહિનામાં 8.25 લાખ રૂપિયા (Salman Khan Duplex Rent) ચૂકવશે. હા, રિપોર્ટ અનુસાર, સલમાન ખાન દર મહિને 8 લાખથી વધુ ભાડું ચૂકવશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સમાચાર અનુસાર સલમાન ખાન વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડે બાંદ્રામાં મક્બા હાઈટ્સના 17માં અને 18માં માળે ડુપ્લેક્સ માટે ભાડા કરાર રિન્યુ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોપર્ટીના માલિક બાબા સિદ્દીકી અને ઝીશાન સિદ્દીકી છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાનનો પણ બાબા સિદ્દીકી સાથે ખૂબ જ સારો સંબંધ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાને આ ઘર લગભગ એક વર્ષ માટે જ ભાડે લીધું છે. વાસ્તવમાં સલમાન ખાને તેમના ફર્મ માટે કામ કરતા લેખકના પેડ તરીકે ઉપયોગ કરવા માટે લીધુ છે. સલમાન હજુ પણ તેના માતા -પિતા સાથે રહે છે.

અંતિમને લઈને છવાયેલા છે સલમાન

હાલમાં સલમાન ખાન તેમની આગામી ફિલ્મ ‘અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ’ (Antim: The Final Truth)માં વ્યસ્ત છે. તાજેતરમાં જ આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. મહેશ માંજરેકર (Mahesh Manjrekar) આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે.

અંતિમ ફિલ્મ 26 નવેમ્બર, 2021ના ​​રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન(Salman Khan)ના સાથે બનેવી આયુષ શર્મા (Aayush Sharma) પણ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોન અબ્રાહમ (John Abraham)ની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ (Satyameva Jayate 2) સાથે સીધી ટક્કર કરશે.

આ સિવાય તે ટાઈગર 3 (Tiger 3)ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. તાજેતરમાં જ તેઓ ટાઈગર 3નું શૂટિંગ કરીને પાછા આવ્યા છે. હવે ફિલ્મના બાકીના ભાગનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવશે. આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત કેટરીના કૈફ (Katrina Kaif) પણ જોવા મળશે. સલમાન ખાન પાસે ‘કભી ઈદ કભી દિવાળી’ (Kabhi Eid Kabhi Diwali) અને ‘કિક 2’ (Kick 2) ફિલ્મો પણ છે.

આ પણ વાંચો:- Katrina Kaif સાથે સગાઈના સમાચાર પર વિક્કી કૌશલે તોડ્યું મૌન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:- The Kapil Sharma Show: તાપસી પન્નુની તસ્વીર પર યુઝરે આવકવેરાના દરોડા અંગે કરી કમેન્ટ, અભિનેત્રીએ આ રીતે આપી પ્રતિક્રિયા

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">