પુષ્પા 2માં અર્જુન કપૂરની એન્ટ્રી, તેનો રોલ જાણીને થઈ જશો હેરાન

છેલ્લાં આઠ વર્ષથી બોક્સ ઓફિસ પર સફળતાની રાહ જોઈ રહેલા અર્જુન કપૂરની બોલિવૂડ કરિયર અટકી ગયું છે. એક પછી એક ફ્લોપ ફિલ્મો બાદ હવે એવા રિપોર્ટ છે કે પાન ઈન્ડિયાની સફળ ફિલ્મ પુષ્પાના બીજા પાર્ટમાં અર્જુન કપૂરને (Arjun Kapoor) પણ રોલ ઓફર કરવામાં આવ્યો છે.

પુષ્પા 2માં અર્જુન કપૂરની એન્ટ્રી, તેનો રોલ જાણીને થઈ જશો હેરાન
Arjun KapoorImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2022 | 3:04 PM

પુષ્પાની સિક્વલ વિશે હેરન કરી દે એવા સમાચાર આવી રહ્યા છે. હાલમાં જ્યારે ફિલ્મ ફ્લોર પર ગઈ છે, ત્યારે પુષ્પા 2ને બોલિવૂડ ટચ આપવા માટે નિર્માતા-નિર્દેશક અર્જુન કપૂર (Arjun Kapoor) સાથે વાતચીત કરી રહ્યા છે. એક વિલન રિટર્ન્સ, હાફ ગર્લફ્રેન્ડ જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકેલા અર્જુનને પુષ્પાઃ ધ રૂલમાં (Pushpa The Rule) પોલીસ ઓફિસરના રોલ માટે પસંદ કરવામાં આવ્યો હોવાના રિપોર્ટ છે. મળતી જાણકારી મુજબ નિર્માતા-નિર્દેશક પુષ્પા 2 ને પહેલી ફિલ્મ કરતા મોટી બનાવવા માંગે છે અને આ માટે તેમણે તમામ જૂના ચહેરાઓને રાખીને કેટલાક નવા ચહેરાઓને ફિલ્મમાં સામેલ કર્યા છે. તે અનેક કોશિશ કરીને બોલિવૂડને પણ પોતાની સાથે જોડવા માંગે છે.

આ દરમિયાન નિર્દેશક સુકુમાર અને અર્જુન કપૂર વચ્ચે વાતચીત ચાલી રહી છે એવા સમાચાર છે. અર્જુનને નિર્દેશકે ફિલ્મમાં પોલીસ ઓફિસરનો રોલ ઓફર કર્યો છે. પરંતુ હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આ પાત્રનો નેગેટિવ હશે કે આ ઓફિસર પુષ્પાની પાછળ હશે. પાર્ટ વનમાં ફહાદ ફાઝિલે પોલીસ ઈન્સ્પેક્ટરનો રોલ કર્યો હતો. આ વખતે સ્ટોરીનો વ્યાપ વધારવામાં આવી રહ્યો હોવાથી પુષ્પા અને ફહાદ વચ્ચે વધુ પોલીસ સંબંધો હશે. પરંતુ પછીથી આવનારા પાત્રોની ભૂમિકા શું હશે અને તેઓ વાર્તામાં કેવો ટ્વિસ્ટ અને ટર્ન લાવશે તે હજુ સુધી કોઈ જાણતું નથી. જો ફિલ્મમાં અર્જુન કપૂરની એન્ટ્રીને લઈને કોઈ ઓફિશિયલ જાહેરાત થાય છે, તો તે આ બોલિવૂડ એક્ટરની પહેલી તેલુગુ ફિલ્મ હશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અર્જુન કપૂરનું બોલિવૂડ કરિયર ઠીકઠાક છે. 2014માં 2 સ્ટેટ્સ બાદ તેની કોઈ ફિલ્મ હિટ રહી નથી. ફિલ્મ કી એન્ડ કાની એવરેજ સફળતા સિવાય તેની ફાઈન્ડિંગ ફેની, તેવર, હાફ ગર્લફ્રેન્ડ, મુબારકાન, નમસ્તે ઈંગ્લેન્ડ, ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ, પાણીપત, સંદીપ અને પિંકી ફરાર ફ્લોપ રહી છે. ઓટીટી પર ડાયરેક્ટ રિલીઝ સરદાર કા ગ્રાન્ડસન અને ભૂત પોલીસને પણ સારો પ્રતિસાદ મળ્યો નથી. તેની છેલ્લી ફિલ્મ એક વિલન રિટર્ન્સ માં પણ અર્જુન કંઈ ખાસ કરી શક્યો ન હતો. બોલિવૂડમાં અર્જુનના કરિયર પર સવાલો ઉઠી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં જો તે સાઉથની ફિલ્મોનો રસ્તો અપનાવે તો કોઈને નવાઈ નહીં લાગે. ઘણા હીરો-હિરોઈન સાઉથના મેકર્સ સાથે કામ કરવાની તક શોધી રહ્યા છે. ભલે ત્યાં તેમને લીડને બદલે અન્ય કોઈ રોલ મળે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">