Ajay Devgnને પિતા વીરુ દેવગનને જન્મજયંતિ પર વિશ કર્યું, એક ખાસ Video શેર કરીને કહ્યું આભાર

|

Jun 25, 2023 | 3:48 PM

Ajay Devgn Father Veeru Devgn Birth Anniversary: બોલિવુડના સુપરસ્ટાર અજય દેવગને પોતાના પિતાને ખુબ મિસ કરે છે. હાલમાં વીરુ દેવગનની બર્થ એનિવર્સરી પર અજય દેવગને તેમને વિશ કર્યું અને એક શાનદાર વીડિયો શેર કર્યો હતો.

Ajay Devgnને પિતા વીરુ દેવગનને જન્મજયંતિ પર વિશ કર્યું, એક ખાસ Video શેર કરીને કહ્યું આભાર

Follow us on

Veeru Devgn Birth Anniversary: બોલિવુડ અભિનેતા અજય દેવગને પોતાના પિતાની ખુબ ક્લોઝ છે અને તેની રિસ્પેક્ટ કરે છે. અભિનેતાએ પોતાના પિતાને ખાસ દિવસ પર યાદ કરતા જોવા મળ્યો હતો. હાલમાં તેમણે પિતા અને બોલિવુડના સ્ટંટ ડાયરેક્ટર વીરુ દેવગનને જન્મદિવસ પર અજય દેવગને પોતાના પિતાને યાદ કર્યા અને એક વીડિયો શેર કરી તેને વિશ કર્યું છે.

આ પણ વાંચો : Satish Shah Birthday: બોલિવૂડનો આ કોમેડિયન એક જ સિરિયલમાં 55 અલગ-અલગ પાત્રોમાં જોવા મળ્યો હતો, તેની ફિલ્મોએ ચાહકોને પેટ પકડીને હસાવ્યા

આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ

અજય દેવગને કેટલાક અલગ અલગ વીડિયો કમ્બાઈન કર્યો છે અને પિતાને ટ્રિબ્યુટ આપ્યું છે. જેમાં પિતા અજય દેવગનને ગાઈડ કરતા જોવા મળી રહ્યા છે. આ સિવાય વીરુ દેવગને પોતાના પુત્ર વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, બાળપણથી જ અજયદેવગને જોઈ લાગતું હતુ કે, આ અભિનેતા બનશે. પિતાની વાત સાચી સાબિત થઈ અને આજે અજય દેવગન ઈન્ડસ્ટ્રીના મોટા સુપરસ્ટાર છે.

 

(source ajaydevgan instagram)

 

આ પણ વાંચો : Bigg Boss OTT 2: સલમાન ખાને આકાંક્ષા પુરીને આપ્યો ઠપકો, નવાઝુદ્દીનની પત્નીનો પણ લીધો ક્લાસ

આ સિવાય વીડિયોમાં અજય દેવગન પોતાના પિતાને થેક્સ કહેતા જોવા મળી રહ્યા છે. તે હંમેશા મારી પ્રેરણા રહ્યા છે. આજે હું જે સ્થાન પર છું તે તેના લીધે છે. આ સિવાય કાજોલે પણ વીડિયોમાં પોતાના વીડિયોમાં સસરાના વખાણ કરતા જોવા મળી રહી છે.

 

 

(source ajaydevgan instagram)

ઘણી ફિલ્મોનો ભાગ રહ્યો

અજય દેવગને તેના પિતાને જન્મદિવસની ખાસ શુભેચ્છા પાઠવી છે. વીરુ દેવગનની વાત કરીએ તો તેનો જન્મ 25 જૂન, 1934ના રોજ અમૃતસરમાં થયો હતો. તેણે દિલીપ કુમારની ફિલ્મ ક્રાંતિમાં અભિનેતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણી ફિલ્મોમાં એક્શન શીખવતા જોવા મળ્યા હતા. જેમાં વીરુ દાદા, શેર શાહ, ખતરોં કે ખિલાડી, ખૂન ભરી માંગ, સોને પે સુહાગા, હિમ્મતવાલા, પુકાર અને પ્રેમ રોગ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે હિન્દુસ્તાન કી કસમ નામની ફિલ્મ પણ બનાવી છે.

 

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article