Cannes Film Festival Day 2 Photos : ફુલોથી સજાવેલા બ્લેક ગાઉનને કારણે ઐશ્વર્યા રાય બચ્ચન થઈ ટ્રોલ, જુઓ હેલી શાહ, હિના ખાન, તમન્નાનો રેડ કાર્પેટ લુક

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના (Cannes Film Festival) બીજા દિવસે ઐશ્વર્યા રાય બચ્ચનનો લૂક ચર્ચાનો વિષય બન્યો હતો. હેલી શાહની સાથે હિના ખાન અને તમન્ના ભાટિયા પણ કાન્સમાં ફેશન બતાવતી જોવા મળી હતી.

Cannes Film Festival Day 2 Photos : ફુલોથી સજાવેલા બ્લેક ગાઉનને કારણે ઐશ્વર્યા રાય બચ્ચન થઈ ટ્રોલ, જુઓ હેલી શાહ, હિના ખાન, તમન્નાનો રેડ કાર્પેટ લુક
Aishwarya Rai Bachchan became a troll due to her black gown decorated with flowers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 9:40 AM

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચનની (Aishwarya Rai Bachchan) એન્ટ્રી ફરી એકવાર ઘણી ચર્ચામાં છે. 17 મેના રોજ ફ્રેન્ચ રિવેરા પહોંચેલી આ બોલિવૂડ એક્ટ્રેસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના (Cannes Film Festival 2022) બીજા દિવસે રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવતી જોવા મળી હતી. પહેલા ગુલાબી રંગના સેમી ફોર્મલ ડ્રેસમાં તેના ચાહકોનું દિલ જીત્યા પછી, ઐશ્વર્યાએ તેનો પોશાક બદલ્યો. બ્લેક વેલેન્ટિનો ગાઉનમાં ઐશ્વર્યા રેડ કાર્પેટ પર આવી કે તરત જ બધા તેને ક્લિક કરવા લાગ્યા. ઐશ્વર્યાના ગાઉનની એક બાજુ રંગબેરંગી ફૂલોથી શણગારેલી હતી. ભલે ફેશન જગતમાં ઐશ્વર્યાના આ લુકના વખાણ થઈ રહ્યા હોય, પરંતુ સામાન્ય ફેન્સને આ ડ્રેસ બિલકુલ પસંદ ન આવ્યો.

આવો જોઇએ, ઐશ્વર્યા રાય બચ્ચનનો રેડ કાર્પેટ લુક

ઐશ્વર્યા રાય બચ્ચન થઈ ટ્રોલ

એક તરફ ઐશ્વર્યાના આઉટફિટના વખાણ થઈ રહ્યા છે, તો બીજી તરફ આ સ્ટાઇલિશ અને અલગ દેખાતા ડ્રેસ માટે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો ગણેશજીના ગાઉનને જોઈને તેમના શણગારને યાદ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને “ફ્લાવર બેન્ક્વેટ” કહી રહ્યા છે. કેટલાક ચાહકોનું માનવું છે કે ઐશ્વર્યાને તેની સ્ટાઈલિશ બદલવાની જરૂર છે.

અહીં જૂઓ ટ્રોલ્સ

અહીં જુઓ હેલી શાહ અને હિના ખાનની એક ઝલક

આ વખતે બોલિવૂડ અભિનેત્રીઓ સાથે ટીવી સ્ટાર્સ પણ કાન્સના રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા. હિના ખાનનું આ બીજું વર્ષ છે, તો હેલીએ આ વર્ષે કાન્સમાં ડેબ્યૂ કર્યું છે. બંનેએ પોતાની ફેશનથી ચાહકોનું દિલ જીતી લીધું છે. હેલીએ ગઈ કાલે રેડ કાર્પેટ પર પણ હાજરી આપી હતી. જો કે આજના ગાઉને દરેકનું દિલ જીતી લીધું હતું.

તમન્ના અને પૂજા હેગડેના આજના લુકને જુઓ

તમન્ના અને પૂજા હેગડેએ પણ તેમના પોશાક પહેર્યા અને રેડ કાર્પેટ પર નવા લુક સાથે એન્ટ્રી કરી. તમન્નાએ આજે પણ કાળો ગાઉન પહેર્યો હતો, જ્યારે પૂજા હેગડે પીંછાવાળા પીળા ગાઉનમાં દેખાઈ હતી.

અહીં ટોમ ક્રૂઝની તસવીર જુઓ……..

કાન્સના બીજા દિવસે ટોમ ક્રૂઝે પણ રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. તેની ફિલ્મના સ્ક્રીનિંગની સાથે આજનો દિવસ ટોમ માટે ખૂબ જ ખાસ હતો. કારણ કે તેને “પામ ડી’ઓર” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
g clip-path="url(#clip0_868_265)">