દેશભક્તિ એ જુસ્સો છે, રાષ્ટ્રવાદ એ કરાર છે, સ્વતંત્રતા દિવસ પર નકુલ મહેતાની કવિતા વાયરલ, જુઓ Video
સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર એક્ટર નકુલ મહેતાએ (Nakuul Mehta) એક કવિતા શેર કરી છે. આ કવિતામાં તેઓ રાષ્ટ્રવાદ અને દેશભક્તિ વચ્ચેનો તફાવત સમજાવતા જોવા મળે છે. નકુલ મહેતા આ પહેલા પણ ઘણી વખત અલગ-અલગ મુદ્દાઓ પર કવિતાઓ સંભળાવી ચૂક્યા છે. ઘણી વખત તેમની કવિતા પણ વાયરલ થઈ છે. આ વખતે પણ કવિતાની ચર્ચા થઈ રહી છે.
આખો દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર દરેક ભારતીય સ્વતંત્રતાના અવસર પર એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. દરેક વ્યક્તિ આજના દિવસનું મહત્વ સમજી રહ્યા છે અને તેમના દિલની વાત શેર કરી રહ્યા છે. આ દરમિયાન પોતાની કવિતાઓથી અવારનવાર ચર્ચામાં રહેતો એક્ટર નકુલ મહેતાએ (Nakuul Mehta) પણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક ખાસ કવિતા શેર કરી હતી.
નકુલ મહેતાએ તેમની કવિતામાં દેશભક્તિ અને રાષ્ટ્રવાદ વચ્ચેનો તફાવત કહ્યો છે. તેને ટ્વિટર પર પોતાનો વીડિયો શેર કરતા લખ્યું, “દેશભક્તિ અને રાષ્ટ્રવાદમાં ફરક છે. અજય અને હું 77માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક ખાસ કવિતા સાથે ફરી પાછા આવ્યા છીએ. દેશભક્તિ વર્સેસ રાષ્ટ્રવાદ.” નકુલે જે કવિતા વાંચી છે તે લેખક અજય સિંહે લખી છે.
There is a difference between a patriot and a nationalist. देशभक्ति और राष्ट्रवाद में फ़र्क है। Ajay and i come back for a special poem on our 77th Independence Day.
“Patriotism vs Nationalism” लेखन: @ajaxsingh #DialoguesOfDemocracy pic.twitter.com/YjZYB7fSv9
— Nakuul Mehta (@NakuulMehta) August 15, 2023
(VC: Nakuul Mehta Instagram)
નકુલની કવિતા
દેશ ભક્તિ ઔર રાષ્ટ્રવાદ, એક સિક્કે કે દો પહેલુ નહીં, દો અલગ સિક્કે હૈં
રાષ્ટ્રવાદ કો જહાં ગુમાન હૈ યે જમીન હમારી હૈ યે મુલ્ક હમારા હૈ
વહીં દેશભક્તિ કો અભિમાન હૈ, યે જમીન હમ સબકી હૈ, યે મુલ્ક હમ સબકા હૈ
ઉનકા, જો થે ઔર ઉનકા ભી, જો આયે ઔર યહીં કે હોકર રહ ગઈ
જિન્હોંને ઈસ મિટ્ટી કો અપની માં સમઝા, ઈસે અપને પસીને અપને ખૂન સે સીંચા
બાત આને ઔર જાને કી ભી નહીં હૈ, આયે તો કહીં ન કહીં સે હમ સબ હૈં
સિર્ફ ટાઈમલાઈન અલગ અલગ હૈ
બાત વતન સે મહોબ્બત કી હૈ, મુઝે હક હૈ કિ ઈસ દેશ કી સબસે ઉંચી મીનાર પર ચઢકર ચીખું
મુઝે અપની માતૃભૂમિ સે પ્યાર હૈ
મુઝે કોઈ હક નહીં
ઝુંડ બનાકર પૂછતા ફિરૂં ક્યા તુમ્હેં અપને દેશ સે પ્યાર હૈ
વતનપરસ્તી કા દાવા કરને વાલે યે દીવાન ઈતના નહીં જાનતે, મોહબ્બત પૂછી નહીમ જાતી જતાઈ જાતી હૈ
દેશભક્તિ ઔર રાષ્ટ્રવાદ મેં ફર્ક હૈ
દેશભક્તિ જજ્બા હૈ, રાષ્ટ્રવાદ ઠેકેદારી
દેશભક્તિ ગંગા હૈ
રાષ્ટ્રવાદી નયે નયે પેકેજ મેં બિકતા બોતલ કા પાની
દેશભક્તિ સીતા સી કોમલ હૈ
રાષ્ટ્રવાદ રાવણ સા અંધા, અહંકાર સે ભરા
દેશભક્તિ બહુરંગી થાલી હૈ
રાષ્ટ્રવાદ એક બેસ્વાદ ખિચડી
દેશભક્તિ હમે સિખાતી યૂનિટી ઈન ડાયવર્સિટી
રાષ્ટ્રવાદ સિર્ફ બપૌતી ઔર બકૈતી
સીમાઓ કો જોડને ભર સે રાષ્ટ્ર નહીં બનતે
રાષ્ટ્ર બનતે હૈ નફરતોં કો ખત્મ કર, દિલો કો જોડકર
જો યે કર જાયે
વહી સચ્ચા દેશભક્ત, અચ્છા રાષ્ટ્રવાદી
આ પણ વાંચો : Heart of Stone : પ્રેગ્નેન્સી દરમિયાન આલિયા ભટ્ટે હવામાં લટકીને કર્યા સ્ટંટ, Video જોઈને થઈ જશો હેરાન
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો