Filmy challenge: પત્ની સામે આવું બોલવાની હિંમત કોની છે? જુઓ આ વીડિયો અને જણાવો, કોણ લેશે Challenge?
કોણ લેશે ચેલેન્જ? આ સીરિઝમાં રોજ બરોજ નવા વીડિયો અમે આપના સમક્ષ લાવીશું જેમાં કઈક નવું હશે. તમારે આ વીડિયો નીચે આપવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે.

Filmy challenge: Tv9 ગુજરાતી હરહંમેશ દર્શકો માટે ખાસ સિરીઝ લઈને આવે છે. ફરી એક નવી ચેલેન્જ લાવ્યા છીએ જેમાં કેટલાક ફની વીડિયો અમે તમારા સમક્ષ રજૂ કરીશું. જેમાં આપને વીડિયો જોઈને કેટલાક સરળ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આજે રજૂ કરેલ વીડિયો હિન્દી ફિલ્મના ગીતનો છે. તમારે આ વીડિયો જોઈને પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાનો છે.
આ સીરિઝનું નામ છે ‘કોણ લેશે ચેલેન્જ’ આ ચેલેન્જમાં રોજબરોજ દર્શકો માટે અમે એવા ફની વીડિયો લાવીશું જેમાં કઈક નવું હશે એટ્લે કે તમારા રોજ બરોજના જીવનને લગતી આ વીડિયોમાં કેટલીક વાતો હશે. તો થઈ જાઓ તૈયાર અને નક્કી કરી લો કોણ લેશે ચેલેન્જ ?
આ પણ વાંચો : પતિ પત્ની પરના ગીતનો આ વીડિયો જુઓ અને જણાવો, કોણ લેશે Challenge?
આજે જે વીડિયોની આપણે વાત કરવા જઈ રહયા છીએ તે વીડિયો 1954ની એક ફિલ્મ અધિકારનો છે. જેમાં પતિ – પત્નીને પોતાની આવકને લઈ વાત કરે છે. આ એક હિન્દી ગીત છે. જેના શબ્દો – કમાતા હુ બહોત કુછ પર ક્માયી ડૂબ જાતી હૈ… આ શબ્દો હર કોઈના ઘરમાં સાંભળવા મળતા હશે. પરંતુ અહીં આ બાબતે પતિ પત્નીનો વીડિયો અલગ અંદાજમાં રજૂ કરવામાં આવ્યો છે.
તો જુઓ આ વીડિયો
(મજેદાર ગીતનો આ વીડિયો જોવા માટે જ્યા Watch on YouTube લખ્યું છે તેના પર ક્લિક કરો)
તમે આ ગીત સાંભળ્યુ જે સાંભળતા તમને તમારા ઘરની સ્થિતિ અંગે જરુર વિચાર આવ્યો હશે. હવે આ જ ગીતને લઈ અહી કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે. તો કોણ લેશે ચેલેન્જ ?
પ્રશ્ન એ છે કે આ ગીતમાં કઈ ફીમેલ સિંગરનો અવાજ છે ?
A) આશા ભોંસલે
B) લતા મંગેશકર
C) ગીતા દત્ત
D) સુનિધિ ચૌહાણ