HappyBirthdayKangana: કંગના રનૌતે મનાલીમાં ખરીદ્યો છે આલીશાન બંગ્લો, જુઓ બંગ્લાના શાનદાર ફોટો

23 માર્ચે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતનો જન્મદિવસ છે. આ વર્ષે કંગના 32 વર્ષની થઈ છે. આ વર્ષે તેમની ફિલ્મ ‘Manikarnika:The Queen Of Jhansi’થી તે ચર્ચામાં રહી છે.જેમાં તેને રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવી હતી. કંગના હિમાચલ પ્રદેશના 1 નાના ગામથી આવે છે. જ્યાં તેમના પરદાદા 1 ધારાસભ્યા હતા. તેમના દાદા IAS ઓફિસર હતા. મેડિકલનું ભણવાનું છોડીને […]

HappyBirthdayKangana: કંગના રનૌતે મનાલીમાં ખરીદ્યો છે આલીશાન બંગ્લો, જુઓ બંગ્લાના શાનદાર ફોટો
Follow Us:
| Updated on: Mar 23, 2019 | 10:51 AM

23 માર્ચે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતનો જન્મદિવસ છે. આ વર્ષે કંગના 32 વર્ષની થઈ છે. આ વર્ષે તેમની ફિલ્મ ‘Manikarnika:The Queen Of Jhansi’થી તે ચર્ચામાં રહી છે.જેમાં તેને રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવી હતી.

કંગના હિમાચલ પ્રદેશના 1 નાના ગામથી આવે છે. જ્યાં તેમના પરદાદા 1 ધારાસભ્યા હતા. તેમના દાદા IAS ઓફિસર હતા. મેડિકલનું ભણવાનું છોડીને કંગના પહેલા દિલ્હીમાં મોડલ બની અને પછી થિયેટર કરતા કરતા મુંબઈ પહોંચી હતી અને 1 એક્ટિંગ કોર્સમાં એડમિશન લીધું હતું. મેડિકલનું ભણવાનું છોડવાના કારણે કંગનાના માતા-પિતાએ તેની સાથે વાતચીત કરવાની પણ બંધ કરી દીધી હતી.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

પણ 2007માં જ્યારે તેમની ફિલ્મ ‘લાઈફ ઈન અ મેટ્રો’ રિલીઝ થઈ તે પછી તેના માતા-પિતા સાથે કંગનાનું સમાધાન થયું હતુ. મનાલી કંગનાનું વતન છે. તેથી જ કંગનાનો મનાલી સાથે ભાવનાત્મક સંબંધ છે. ગયા વર્ષે કંગનાએ મનાલીમાં 1 બંગ્લો ખરીદ્યો છે. કંગના સમય કાઢીને તેના મનાલીવાળા બંગ્લામાં આવે છે. ગયા વર્ષે કંગનાએ તેનો જન્મદિવસ મનાલીમાં ઉજવ્યો હતો.

કંગનાએ બાંદ્રાના પાલીહીલમાં પણ 1 બંગ્લો ખરીદ્યો છે. જેનો ઉપયોગ કંગના તેના પ્રોડકશન હાઉસ માટે કરશે. આ ઘરની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા છે. કંગનાના પાલીહીલવાળા બંગ્લાના ફોટો સામે આવ્યા હતા. કંગના મણિકર્ણીકા ફિલ્મ પછી હવે મેન્ટલ હે ક્યા, ધમાલ 2 અને પંગા જેવી ફિલ્મોમાં જલ્દી જ જોવા મળશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">