અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે થઈ મારામારી, વાઈરલ થઈ રહ્યો છે VIDEO

|

Nov 12, 2019 | 5:09 PM

અક્ષયકુમાર રોહિત શેટ્ટી સાથે કામ કરી રહ્યાં છે. સુર્યવંશી નામની તેમની ફિલ્મ આવી રહી છે. અક્ષય કુમારે તેમના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં રોહિત શેટ્ટી અને અક્ષય કુમાર એકબીજાની સાથે લડાઈ કરતાં જોવા મળી રહ્યાં છે. જો કે આ વીડિયો ત્યાં ફિલ્મના શુટિંગ વખતે બનાવવામાં આવ્યો છે. આ વીડિયો રમૂજ માટે […]

અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે થઈ મારામારી, વાઈરલ થઈ રહ્યો છે VIDEO

Follow us on

અક્ષયકુમાર રોહિત શેટ્ટી સાથે કામ કરી રહ્યાં છે. સુર્યવંશી નામની તેમની ફિલ્મ આવી રહી છે. અક્ષય કુમારે તેમના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં રોહિત શેટ્ટી અને અક્ષય કુમાર એકબીજાની સાથે લડાઈ કરતાં જોવા મળી રહ્યાં છે. જો કે આ વીડિયો ત્યાં ફિલ્મના શુટિંગ વખતે બનાવવામાં આવ્યો છે. આ વીડિયો રમૂજ માટે બનાવવામાં આવ્યો છે અને તેમાં કેટરીના કેફ પણ જોવા મળી રહી છે. જો કે અક્ષય કુમારે આ વીડિયોને પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું કે બ્રેકિંગ ન્યૂઝ- એક એવો ઝઘડો, જે તમારો દિવસ બનાવી શકે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

https://twitter.com/akshaykumar/status/1194155278960336896?s=20

આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે અને પ્રથમ વખત જોઈને એવું જ લાગે કે આ લડાઈ સાચી છે.  જો કે રમૂજ માટે આ વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :   દેશની સુપ્રીમકોર્ટ કાલે આપશે આ મહત્ત્વના કેસનો ચુકાદો, જાણો વિગત 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article