મૃત્યુ પછી પણ શ્રીદેવી આ રીતે કરશે લાખો જરૂરિયાતમંદ લોકોની મદદ કરશે, બોની કપૂરે કરી આગવી પહેલ

|

Feb 25, 2019 | 8:08 AM

બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવીના નિધનને ગઈકાલે એક વર્ષ થઈ ગયું અને તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમના પતિ બોની કપૂરે એક પુણ્યનું કામ કરવાની પહેલ કરી છે. TV9 Gujarati Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ […]

મૃત્યુ પછી પણ શ્રીદેવી આ રીતે કરશે લાખો જરૂરિયાતમંદ લોકોની મદદ કરશે, બોની કપૂરે કરી આગવી પહેલ

Follow us on

બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવીના નિધનને ગઈકાલે એક વર્ષ થઈ ગયું અને તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમના પતિ બોની કપૂરે એક પુણ્યનું કામ કરવાની પહેલ કરી છે.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

શ્રીદેવીની મનપસંદ સાડીઓમાંની એક હાથથી વણાયેલી એક કોટા સાડીને ઑનલાઇન હરાજી પર મૂકવામાં આવી છે. ગઈકાલે હરાજીમાં મૂકાયેલી આ સાડીની બોલી 40 હજાર રૂપિયાથી શરુ કરાઈ હતી કે જે આજે 1 લાખ 30 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

ચેન્નઈના ઑનલાઇન મંચ પેરિસેરાના જણાવ્યા મુજબ કપૂર પરિવારે હરાજીમાંથી પ્રાપ્ત થનાર રકમ એક ચૅરિટેબલ ટ્રસ્ટ કંસર્ન ઇંડિયા ફાઉન્ડેશનને દાન કરવાનો નિર્ણય કર્યો છે. આ ફાઉંડેશન મહિલાઓ, બાળકો, દિવ્યાંગો, વંચિતો અને વૃદ્ધો માટે શિક્ષણ, આરોગ્ય તથા સામુદાયિક વિકાસના ક્ષેત્રે કામ કરે છે.

પેરિસેરા ભારતીય હસ્તશિલ્પમાં નિષ્ણાત છે અને ‘બીઇંગ જનરેસ, વિથ શ્રીદેવી’ શીર્ષક સાથે શ્રીદેવીની આ મનપસંદ સાડીની હરાજીની યજમાની કરી રહ્યું છે.

પેરિસેરાએ ગત 20 ફેબ્રુઆરીએ એક ટ્વીટ વડે આ સાડી માટે બોલી આમંત્રિત કરી હતી. કોટા સાડીની વિગતોમાં કહેવાયું છે, ‘આ સાડી હળવી, ચમકદાર છે અને આનાથી શ્રીદેવીનો આદર્શ સાર પ્રગટ થાય છે.’

[yop_poll id=1780]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:45 am, Mon, 25 February 19

Next Article