KBC 13 : અમિતાભ બચ્ચનની સામે બાપુજીએ જેઠાને આપ્યો ઠપકો, દર્શકો વચ્ચે છવાયો સન્નાટો

|

Dec 05, 2021 | 9:45 AM

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની (Tarak Mehta Ka Ooltah Chashmah) સ્ટારકાસ્ટ 'KBC'માં જોવા મળવાની છે. શોનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ ફની છે.

KBC 13 : અમિતાભ બચ્ચનની સામે બાપુજીએ જેઠાને આપ્યો ઠપકો, દર્શકો વચ્ચે છવાયો સન્નાટો
KBC 13

Follow us on

ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ને (Kaun Banega Crorepat 13) ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ઘણા સેલેબ્સ અવારનવાર આ શોમાં આવે છે અને દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે. હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની (Tarak Mehta Ka Ooltah Chashmah) સ્ટારકાસ્ટ ‘KBC’માં જોવા મળવાની છે. શોનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ ફની છે. શોના હોસ્ટ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ‘તારક મહેતા’ના તમામ કલાકારોનું સ્વાગત કરતા જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના 21 કલાકારો ‘KBC’ના સ્ટેજ પર પહોંચે છે. અમિતાભ બચ્ચને જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીને પૂછ્યું, શું તમે 21 લોકો છો? આનો જવાબ . ‘બે લોકો હોટ સીટ પર બેસસે અને પંગત લગાવી દો બાકીના લોકો ત્યાં બેસી જશે’. આ સાંભળીને બધા હસવા લાગે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ પછી જેઠાલાલ (Dilip Joshi) અમિતાભ બચ્ચનને પૂછે છે, ‘તમે ક્યારેય અભિષેકને ઠપકો આપ્યો છે, ખરા?’ આના જવાબમાં અમિતાભ કહે છે કે, ‘જ્યારે તેઓ નાના હતા ત્યારે ક્યારેક ઠપકો આપતો. પણ હવે તે મોટો થઈ ગયો છે. પછી જેઠાલાલ બાપુજી  તરફ જોઈને અમિતાભને પૂછે છે કે ‘તમે અમને પ્રેમથી ઠપકો આપતા હશો કે અમે થોડા ગુસ્સે થઈ ગયા છીએ, આવું ના કરો’, અમિતાભ પૂછે છે કે બાપુજી તમને ઠપકો આપે છે? જેઠાલાલ કહે, ‘ના-ના, બાપુજી જરાય ઠપકો આપતા નથી.આ દરમિયાન બાપુજી અમિતાભ બચ્ચનની સામે જેઠાલાલને ઠપકો આપે છે.

આ પણ વાંચો –

ગેલ કે ડી વિલિયર્સ નહીં 23 વર્ષની ઉંમરે 85 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને આ બેટ્સમેન બન્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી ઝડપી સદી બનાવનાર !

આ પણ વાંચો –

Delhi: ખેડૂત સંગઠને કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટ કરવા બનાવી 5 સભ્યોની કમિટી, 7 ડિસેમ્બરે ફરીથી મળશે સંયુક્ત ખેડૂત મોરચાની બેઠક

આ પણ વાંચો –

નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

 

 

Next Article