AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AR Rahman થયા હતા આ પાંચ ગીતથી ઈન્સ્પાયર્ડ, જાણો રસપ્રદ વાત

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 06, 2021 | 2:55 PM
Share

આજે music maestro AR Rahmanનો જન્મદિન છે. રહેમાનના જન્મદિન પર જાણો એવા ગીતો જે બીજા સોંગ્સ પરથી ઈન્સ્પાયર્ડ છે.

આજે music maestro એઆર રહેમાનનો જન્મદિન છે. રહેમાનને મદ્રાસનો મોઝાર્ટ પણ કહેવામાં આવે છે. રહેમાનના જન્મદિન પર જાણો એવા ગીતો જે બીજા સોંગ્સ પરથી ઈન્સ્પાયર્ડ છે. બીજા ગીતો પરથી પ્રેરણા લઈને તેનું સંગીત આપવામાં આવ્યું છે.

1. Jab tak hai Jaan ફિલ્મમાં સોંગ છે Challa, આ ફિલ્મમાં શાહરૂખ ખાને એક્ટિંગ કરી છે. જુઓ આ સોંગ માટે કયા સોંગમાંથી પ્રેરણા લેવામાં આવી છે.

AR Rahman’s song

 

Original

 

2. ઉમરાવ જાન ફિલ્મનું ખુબ ફેમશ સોંગ સલામ કરને કી આરઝુ હૈ, એક જુના હિન્દી સોંગ પરથી જ ઈન્સ્પાયર્ડ છે. જુઓ સોંગ.

AR Rahman’s song

 

Original

 

3. ખુબ પ્રખ્યાત સોંગ રોજા જાનેમન સોંગના મ્યુઝીકનો પાર્ટ માટે ઇન્સ્પીરેશન ક્યાંથી લેવામાં આવ્યું જાણો.

AR Rahman’s song

 

Original

4. ધનુષ અભિનીત Maryan સોંગ Beyoncé – Run the World થી ઈન્સ્પાયર્ડ છે.

AR Rahman’s song

 

Original

5. Kuluvalilae એક તમિલ ફિલ્મનું સોંગ છે. આ ફિલ્મમાં રજનીકાંત મુખ્ય ભૂમિકામાં હતા. આ સોંગ Fontella Bass – Rescue Me ( 1965 ) થી ઈન્સ્પાયર્ડ છે.

AR Rahman’s song

 

Original

video song coutresy- you tube 

g clip-path="url(#clip0_868_265)">