Anushka Sharma નો સોશિયલ મીડિયામાં નકારાત્મકતા ફેલાવવા લોકો માટે સંદેશ, પોસ્ટ શેર કરીને કહી આ વાત

અનુષ્કાએ ઇન્સ્ટા સ્ટોરીમાં સ્ટીવન બાર્ટલેટનું ટ્વિટ શેર કર્યું હતું, જેમાં સોશિયલ મીડિયામાં નકારાત્મકતા વિશે ટિપ્પણી કરવામાં આવી છે.

Anushka Sharma નો સોશિયલ મીડિયામાં નકારાત્મકતા ફેલાવવા લોકો માટે સંદેશ, પોસ્ટ શેર કરીને કહી આ વાત
Anushka Sharma
Follow Us:
| Updated on: Apr 07, 2021 | 2:56 PM

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જાન્યુઆરીમાં એક દીકરીના માતા-પિતા બન્યા હતા. થોડા સમય માટે સોશ્યલ મીડિયાથી દૂર રહ્યા પછી, અનુષ્કા ફરી એકવાર સક્રિય થઈ ગઈ છે અને તેના અપડેટ્સને તેના ફોલોઅર્સ સાથે શેર કરી રહી છે. અનુષ્કા અને અન્ય ઘણા બોલીવૂડ સ્ટાર્સને ઘણીવાર ટ્રોલ અને નફરત ફેલાવતા લોકોનો સામનો કરવો પડતો હોય છે. આ બાબતને લઈને અનુષ્કાએ તેની નવી પોસ્ટમાં સોશિયલ મીડિયામાં ફેલાયેલી નકારાત્મકતાને લઈને મેસેજ આપ્યો હતો.

અનુષ્કાએ ઇન્સ્ટા સ્ટોરીમાં સ્ટીવન બાર્ટલેટનું ટ્વિટ શેર કર્યું હતું, જેમાં સોશિયલ મીડિયામાં નકારાત્મકતા વિશે ટિપ્પણી કરવામાં આવી છે. તેમાં લખ્યું છે – “સોશિયલ મીડિયા એવા લોકોથી ભરેલું છે જેઓ બીજાના ખરાબ-ઝેરી વર્તણૂકને શોધી લે છે, પરંતુ પોતાનું નહીં. આ વિશ્વને વિવેચકોની જરૂર નથી, પરંતુ એવા લોકોની જરૂર છે જે પોતાને વિશે જાગૃત હોય.” બોલિવૂડ સેલેબ્સને ઘણીવાર સોશિયલ મીડિયામાં ટ્રોલિંગનો શિકાર બનવું પડે છે.

અનુષ્કાએ જાન્યુઆરીમાં પુત્રી વામિકાને જન્મ આપ્યો હતો. તાજેતરમાં જ તેમનો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે સંતાન થયા પછી તે કદાચ કામ કરશે નહીં. આ વીડિયો પછી, ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર વિવિધ ટિપ્પણીઓ કરી હતી. અને ટ્રોલ પણ કરવામાં આવી હતી. અનુષ્કાએ થોડા દિવસો પહેલા એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે મેકઅપની રૂમમાં કંઇક વાંચતી જોવા મળી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

અનુષ્કાની કારકિર્દીની વાત કરીએ તો તે છેલ્લા કેટલાક સમયથી નિર્માતા તરીકે વધારે સક્રિય રહી છે. તેની હોમ પ્રોડક્શન ફિલ્મ બુલબુલ ગયા વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. એમેઝોન પ્રાઇમ વીડિયોની વેબ સિરીઝ પાતાલલોક પણ તેના હોમ પ્રોડક્શનનું સર્જન હતું, જેની ખૂબ ચર્ચા થઈ હતી. જોકે, અભિનેત્રી તરીકે અનુષ્કા છેલ્લા ઘણા સમયથી સક્રિય નથી.

આ પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmah માં શું Sunayana Fozdar કરશે દયાબેનનો રોલ? જાણો શું આપ્યો જવાબ

આ પણ વાંચો: PMની ‘પરીક્ષા પે ચર્ચા’: આજે PM મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે ચર્ચા, 81 વિદેશી વિદ્યાર્થીઓ પણ લેશે ભાગ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">