અભિનેત્રી અનુષ્કા શર્મા હવે આ પુસ્તક પર વેબસીરીઝ બનાવશે

|

Mar 13, 2019 | 6:33 AM

ફિલ્મ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા હવે ફિલ્મ પ્રોડયુસ કર્યા પછી વેબ સીરીઝ બનાવવા જઈ રહી છે. તેના માટે અનુષ્કા શર્માએ પત્રકાર તરૂણ તેજપાલે લખેલી પુસ્તકને પસંદ કરી છે. પત્રકાર તરૂણ તેજપાલનું પુસ્તક The Story Of My Assassins પરથી અનુષ્કા શર્મા હવે વેબ સીરીઝ બનાવવા જઈ રહી છે. આ […]

અભિનેત્રી અનુષ્કા શર્મા હવે આ પુસ્તક પર વેબસીરીઝ બનાવશે

Follow us on

ફિલ્મ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા હવે ફિલ્મ પ્રોડયુસ કર્યા પછી વેબ સીરીઝ બનાવવા જઈ રહી છે. તેના માટે અનુષ્કા શર્માએ પત્રકાર તરૂણ તેજપાલે લખેલી પુસ્તકને પસંદ કરી છે.

પત્રકાર તરૂણ તેજપાલનું પુસ્તક The Story Of My Assassins પરથી અનુષ્કા શર્મા હવે વેબ સીરીઝ બનાવવા જઈ રહી છે. આ પુસ્તક એક રહસ્યમય થ્રિલર છે. તરૂણ તેજપાલ ‘તહલકા’ નામની મેગેઝીનના એટિડર હતા અને તેમની ઓળખ એક ઈન્વેસ્ટિગેટિવ પત્રકાર તરીકે હતી. તેમને ઘણા સ્ટિંગ ઓપરેશન કર્યા છે.

TV9 Gujarati

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

ઉલ્લેખનીય છે કે આના પહેલા અનુષ્કા શર્માએ તેમના ભાઈ કરનેશ શર્માની સાથે મળીને ક્લીન સ્લેટ નામની એક પ્રોડકશન કંપની બનાવી છે. જે પ્રોડકશન હાઉસની અંદર તેમને NH10 નામની ફિલ્મ બનાવી હતી. હવે તે આ પ્રોડકશન હાઉસ દ્વારા વેબ સીરીઝની દુનિયામાં પણ પગ મુકવા જઈ રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article