AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ANUSHKA SHARMAએ દીકરીનું નામ રાખતા જ શેર કરી પોસ્ટ, કહી દીધી આ મોટી વાત

બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા(ANUSHKA SHARMA) અને ઇન્ડિયન ક્રિકેટ ટિમના કેપ્ટન વિરાટ કોહલી(VIRAT KOHLI) હાલમાં જ એક નાની પરીના પિતા બન્યા છે.

ANUSHKA SHARMAએ દીકરીનું નામ રાખતા જ શેર કરી પોસ્ટ, કહી દીધી આ મોટી વાત
Charmi Katira
| Edited By: | Updated on: Feb 02, 2021 | 4:00 PM
Share

બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા(ANUSHKA SHARMA) અને ઇન્ડિયન ક્રિકેટ ટિમના કેપ્ટન વિરાટ કોહલી(VIRAT KOHLI) હાલમાં જ એક નાની પરીના પિતા બન્યા છે. તો વિરાટ અને અનુષ્કાએ સોમવારે તેની નાની પરીનું નામકરણ પણ કરી દીધું હતું. અનુષ્કા અને વિરાટએ તેની દીકરીનું નામ વામિકા રાખ્યું છે. નાની પરીનું નામ સામે આવતા જ સોશિયલ મીડિયામાં ફેન્સ એ કમેન્ટનો વરસાદ કરી દીધો હતો. દીકરીના નામની ઘોષણા કર્યા બાદ અનુષ્કાએ એક પોસ્ટ શેર કરી છે જ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીએ સોમવારે તેમની પુત્રીના નામની ઘોષણા ફેન્સને જણાવ્યું હતું કે તેનું નામ વામિકા રાખ્યું હતું. અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નામની જાહેરાત કર્યા પછી તેમણે એક પોસ્ટ શેર કરી જે સહાનુભૂતિ અને કરુણા સાથે સંકળાયેલી હતી.

અનુષ્કા શર્માએ પોઝિટિવ પોસ્ટ શેર કરી. તેમાં સફેદ રંગનો ઘોડો નજરે આવી રહ્યો છે અને તેની સામે એક બાળક બેઠું છે. અનુષ્કા શર્માએ લખ્યું છે કે, શું તમે એવા અન્ય લોકોને મળ્યા છે જેઓ ખૂબ જ સંઘર્ષ કર્યો છે? આજની તારીખ સુધી કામ ન કરનાર કોઈને હું મળ્યો નથી. ”

કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલીના નામનો પહેલો અક્ષર ‘વી’ અને અનુષ્કા શર્માના નામે છેલ્લો અક્ષર ‘કા’ પણ તેમાં સામેલ છે. જો કે આ અંગે ફક્ત અટકળો થઈ રહી છે, વિરાટ અને અનુષ્કા તરફથી હજી સુધી તેના પર કોઈ પ્રતિક્રિયા આવી નથી.

જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ સોમવારે તેની પુત્રીની તસ્વીર શેર કરી હતી. તસ્વીરમાં પુત્રીનો ચહેરો દેખાતો નથી. જ્યારે તેની પુત્રીના નામના અર્થ વિશે વાત કરવામાં આવી ત્યારે વામિકા માતા દુર્ગાનો પર્યાય છે.

Follow Us
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
g clip-path="url(#clip0_868_265)">