AMITABH BACHCHANએ અનોખા MASK સાથે ખાસ અંદાજમાં આપી ગણતંત્ર દીવસની શુભેચ્છા

|

Jan 27, 2021 | 1:16 PM

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન(AMITABH BACHCHAN) એટલે કે, બિગબી સોશિયલ મીડિયામાં (SOCIAL MEDIA) ઘણા એક્ટિવ રહે છે.

AMITABH BACHCHANએ અનોખા MASK સાથે ખાસ અંદાજમાં આપી ગણતંત્ર દીવસની શુભેચ્છા
AMITABH BACHCHAN WITH MASK

Follow us on

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન(AMITABH BACHCHAN) એટલે કે, બિગબી સોશિયલ મીડિયામાં (SOCIAL MEDIA) ઘણા એક્ટિવ રહે છે. અમિતાભ બચ્ચન ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે પોસ્ટ શેર કરતા રહે છે. હાલમાં જ અમિતાભ બચ્ચન ફરી ચર્ચામાં આવ્યા છે. અમિતાભ બચ્ચને હાલમાં જ એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે ફેન્સને ગણતંત્ર દિવસની(REPUBLIC DAY)  શુભેચ્છા આપી હતી.

અમિતાભ બચ્ચનએ વિડીયો શેર કર્યો છે તેમાં સૌથી વધુ ચર્ચા તેના માસ્કની કરવામાં આવી હતી. આ વિડીયોમાં અમિતાભ બચ્ચનએ લાઈટવાળું માસ્ક ફ્લોન્ટ કરતા જોવા મળ્યા હતા. આ અનોખું માસ્ક જોઈને બધા હેરાન થઇ ગયા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અમિતાભ બચ્ચનએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. આ વીડિયોની શરૂઆતમાં અમિતાભ બચ્ચન એક માસ્ક પહેરેલા જોવા મળે છે. આ વિડીયોમાં અમિતાભ કહે છે કે, હું મારી તમને એક કમાલ દેખાડવા માંગુ છું. આ બોલતા જ અમિતાભ બચ્ચનએ તેના ચહેરા પર એક માસ્ક પહેરી લે છે. આ વિડીયોમાં અમિતાભ બચ્ચન પ્રજાસતાક દિવસની શુભેચ્છા આપતા નજરે ચડે છે તો માસ્કમાં અલગ-અલગ પ્રકારની લાઈટ પણ જોવા મળે છે.

આ વિડીયો શેર કરતા અમિતાભ બચ્ચનએ લખ્યું હતું કે, ‘Happy Republic Day.’ પ્રજાસતાક દિવસની અનેક-અનેક શુભકામના. અમિતાભ બચ્ચનએ આ વિડીયોમાં લોકો કમેન્ટ કરી રહ્યા છે. લોકો અમિતાભ બચ્ચનના માસ્કના પણ વખાણ કરી રહ્યા છે.

Published On - 1:12 pm, Wed, 27 January 21

Next Article