Lag Ja Gale Song Lyrics : અદિતિ રાવ હૈદરીના જન્મદિવસ પર ‘લગ જા ગલે’ ભૂમી ફિલ્મના ફેમસ સોંગના લિરિક્સ વાંચો, જુઓ Video
આજે અદિતી હૈદરીના જન્આમ દિવસ પર આપણે તેમની ફિલ્મ ભૂમીનું ફેમસ સોંગ લગ જા ગલે ના સોંગના લિરિક્સ જોઈશું. તેમજ આ સોંગને રાહત ફતેહ અલી ખાન દ્વારા લખવામાં આવ્યું છે. તેમજ આ સોંગનું મ્યુઝિક સચિન - જીગર દ્વારા આપવામાં આવ્યુ છે. તેમજ આ સોંગના લિરિક્સ પ્રિયા સરૈયા દ્વારા લખવામાં આવ્યા છે.

આજે આપણે એક હિન્દી ફિલ્મના સોંગના લિરિક્સ જોઈશુ. આજે ફિલ્મ ભૂમીનું ફેમસ સોંગ લગ જા ગલે ના સોંગ જોઈશું. તેમજ આ સોંગને રાહત ફતેહ અલી ખાન દ્વારા લખવામાં આવ્યું છે. તેમજ આ સોંગનું મ્યુઝિક સચિન – જીગર દ્વારા આપવામાં આવ્યુ છે. તેમજ આ સોંગના લિરિક્સ પ્રિયા સરૈયા દ્વારા લખવામાં આવ્યા છે. આ ઉપરાંત સંજય દત્ત,અદિતિ રાવ હૈદરી,શેખર સુમન,સિદ્ધાંત ગુપ્તા,શરદ કેલકર સહિતના કલાકારો ફિલ્મમાં જોવા મળે છે.
Lag Ja Gale Song
રબ વરગા વે
રબ વરગા
મૈનુ હૈ મિલા માહી
રબ વરગા
ઝિંદા હૈ યે દિલ મેરા
સાંસોં સે તેરી સનમ
તેરે દિલ મેં બસા હૈ મેરા
સારા જહાં
પહેલા પ્યાર તુ મેરા
તુ હી આખરી સનમ
તેરી ચાહત કો માન બેઠા
મૈં હું ખુદા
તેરે મેરે પ્યાર નુ નજર ના લગે
રુક જા ઓ યારા આજા લગ જા ગલે
જાન વાલીયે, લગ જા ગલે
જાન વાલીયે, લગ જા ગલે
યે ધૂપ તેરી મિલતી રહે તો
સો મરતબા સરદીયાં માંગ લૂં
તુ પાસ યુન હી બેઠી રહે તો
મેં વક્ત સે મોહલતેં માગ લૂન
તેરે બિના ના જીના ગવારા
તેરા બિના ના હો જીના
યે દુઆયેં મન લૂન મેં
તેરે મેરે પ્યાર નુ નજર ના લગે
રુક જા ઓ યારા આજા લગ જા ગલે
જાન વાલીયે લગ જા ગલે
જાન વાલીયે લગ જા ગલે
રબ વરગા વે
રબ વરગા..
મૈનુ હૈ મિલા માહી
રબ વારગા
રબ વરગા વે
રબ વારગા..
મૈનુ હૈ મિલા માહી
રબ વારગા